મિત્રો કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તેનાથી બચવા માટે રસી આપવામાં આવે છે તેના કારણે લોકોમાં થોડી ઘણી રાહત જોવા મળે છે. મિત્રો એવું જરૂરી નથી કે કોરોનાની રસી બાદ ફરી ન થઈ શકે. તે માત્ર તમારા શરીરમાં ઇમ્યુનિટી ને વધારે છે એટલે કે જ્યારે ટીબી, ટાઈફોઈડ જેવા રોગો થાય છે ત્યારે માત્ર તેનો કોર્સ કરવાથી મટી જાય છે.
ગમેતેવો તાવ આવ્યો હોય તો પણ તે કોર્સ કર્યા બાદ મટી જાય છે. જ્યારે રસી આપવામાં આવે ત્યારે ભવિષ્યમાં થનારી બીમારી સામે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. તેનાથી બીમારી તો આવી જ શકે છે. તેવી જ રીતે કોરોનાની રસી બધીજ જગ્યાએ આવી ગઈ છે અને દરેક લોકો સુધી પહોંચી રહી છે.
મિત્રો કોરોનાની રસી લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવે છે. તેનું કારણ છે કે રસી લેવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા માં વધારો થાય છે. જ્યારે પણ કોરોના થાય ત્યારે રસીમાં રહેલા મૃત કોરોના ના જીવાણુ રોગ થાય ત્યારે સજીવન થાય છે અને તેની સામે લડે છે અને રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.
જયારે કોરોનાનો રસી લેવામાં આવે છે ત્યારે તેમાં રહેલા મૃત વાઇરસ સજીવન થતા નથી. જ્યારે તમને કોરોનાનો ચેપ લાગે ત્યારે મૃત આ વાઇરસ તમારા શરીરની ઇમ્યુનિટી માં વધારો કરે છે અને તેની સામે લડે. ત્યાંસુધી માટે તે મૃત અવસ્થા માં જ રહે છે. આથી રસી લીધી પછી પણ કોરોનાનો ચેપ લાગી શકે છે.
મિત્રો રસી લીધા પછી પણ માસ્ક ફરજિયાત પહેરવું, બજારમાં ઓછું ફરવું, ખાવા પીવામાં ખુબજ ધ્યાન રાખવું, બે વ્યક્તિ વચ્ચે ડિસ્ટન રાખવુ જ્યાં સુધી આ દુનિયામાં થી કોરોના ચાલ્યો ન જાય ત્યાં સુધી આ નિયમોનું પાલન કરવું અને કોરોનાથી બચવું.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.