ચેતી જાજો નહીંતો કબજીયાત સાથે આટલા રોગો પણ આવશે વગર આમંત્રણએ તમારા ઘેર.

મિત્રો તમે પણ જાણતા હશે કે કબજિયાત ઘણા લોકો ને થાય છે મારું તો એવું માનવું છે કે 10 માંથી 6 વ્યક્તિ તો કબજિયાત ની બીમારીના ભોગ બનેલા હોય છે. તે કઈ સામાન્ય વાત નથી તેની સાથે તો બીજા કેટલાય રોગો થઈ શકે છે. દરેક વ્યક્તિ માં જોવા મળતી આ ખાસ બીમારી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

હમેશા સંભળવા મળ્યું છે કે કબજિયાત બધાજ રોગોનું મૂળ કારણ છે. કોઇપણ રોગની શરૂઆત પહેલા કબજિયાત થાય છે. તેનાથી સૌથી પહેલાતો મગજ પર ભાર આવી જાય છે અને કામ કરવું પણ ગમતું નથી. તેનાથ સાંધાઓમાં વાયુ ભરાય છે અને સતત હાથ પગના દુખવા થાય છે.

મિત્રો જ્યારે આપણે ખોરાક લઈએ ત્યારે મોટા આંતરડાની જે ખોરાક પચાવવાની ક્ષમતા માં ઘટાડો થવાને કારણે ખોરાકનું પાચન થતું નથી. ખોરાક 24 કલાક ના પાચન બાદ તેને શરીરની બહાર નિકાલ કરવાનો હોય છે પરંતુ તેવું થતું નથી જેના કારણે કબજિયાત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તેનાથી જોવા મળતા રોગોમાં એક છે ફિશર. આ રોગ માં ફિશર મળમાર્ગમાં ગોળ ફરતે ચિરા પડે છે. તે ચિરામાંથી લોહી નીકળે છે અને તે મળમાર્ગ મારફતે બહાર આવે છે એવું થવાનું કારણ મિત્રો કબજિયાત છે. આથી તેનાથી બચવું જોઈએ.

બીજો એક છે મસા. કબજિયાત વળી વ્યક્તિ ને આ સમસ્યા જોવા મળતી હોય છે. ટોયલેટ ની સમસ્યા હોવાને કારણે મળમાર્ગ માં બહાર નીકળે છે અને તેમાંથી પણ કેટલીક વાર લોહી પડે છે જેના કારણે ખુબજ પરેશાન થઈ જવાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેના પછીનો છે ભગ્નદર. મિત્રો આ રોગમાં મળમાર્ગ ની આજુબાજુ હોલ પડી જાય છે તેના કારણે તેમાં રસી થાય છે. આ રસી થવાને કારણે તેમાં તે ખુબજ અસહ્ય બને છે અને લાંબા ગાળે તે મળમાર્ગ નું કૅન્સર પણ થઈ શકે છે. આ માટે સૌથી ખતરનાક સાબિત થાય છે માટે કબજિયાત ન થાય તે માટે ખુબજ કાળજી રાખવી જોઇએ.

છેલ્લું છે એસિડીટી. જ્યારે પણ કબજિયાત થાય ત્યારે મિત્રો શરીરમાં બ્રાવો થઈ જાય છે તેના કારણે એસિડ ઉત્તપ્પન થાય છે ખોરાકનું પાચન ન થવાને કારણે તે અન્નનળીમાં ઉપર આવે છે અને સતત છતીમાં બળતરા કરે છે તે પણ કબજિયાત ને કારણે જોવા મળે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment