કેલ્શિયમની ઉણપ, પેટમાં બળતરા, પેશાબમાં બળતરા જેવી અનેક બીમારીઓ દૂર કરે છે શેરડીનો રસ.

મિત્રો ઉનાળો શરૂ થઈ ગયો છે લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ થી બચવા માટે કરી ના રસ ઉપરાંત શેરડીના રસ નો ખુબજ ઉપયોગ કરે છે, શેરડીનો રસ કુદરતી રીતે જ ખુબ હેલ્ધી છે તેમા કેલ્શિયમ, કોબાલ્ટ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા તત્વો ભરપૂર હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ શિવાય શેરડીના રસ મા અનેક પ્રકારના મિનરલ્સ અને વિટામિન પણ ખુબજ હોય છે તો મિત્રો આ લેખમા અમે તમને જણાવીશું શેરડીના રસ થી થતા ફાયદા વિશે.

મિત્રો સામાન્ય શરદી અને તાવ વખતે શેરડીનો રસ ખુબ જ ઉપયોગી થાય છે. ગરમી માં કોલ્ડડ્રીંકની જગ્યા એ શેરડીનો રસ એ ખુબ જ સારો વિકલ્પ છે જેમા ગ્લુકોઝ ભરપૂર માત્રામાં હોય છે જે પાણીની કમી દૂર કરવાની સાથે શરીરને ઉર્જા આપવાનુ કામ કરવામાં મદદ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

શેરડીનો રસ શરીરમાં પ્લાઝમા અને તરલ બનાવવાનું કામ કરે છે અને શરીરનો થાક મિનિટોમાં દૂર કરી દે છે. શેરડીનો રસ પીવાથી પેશાબ માં થતા બળતરા નો અંત થાય છે અને મૂત્ર વિકાર પણ દૂર કરે છે.

આયુર્વેદ અનુસાર શેરડીનો રસ તમારા લીવર ને મજબૂત કરે છે અને કમળાના દર્દીને મદદરૂપ થાય છે. કમળા વખતે તે શરીરમાં જરૂરી પોષણ અને વિટામીન પુરા કરે છે .

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

શેરડીનો રસ પીવાથી પેટમાં બળતરા અને શરીરની નબળાઈ દૂર થાય છે અને ગરમી સહન કરવાની શક્તિ વધે છે. ભોજન કર્યા પછી એક ગ્લાસ શેરડી નો રસ પીવાથી વાળને અને ચહેરાને પણ સ્વાસ્થ્ય રાખે છે.

શેરડીના રસ મા કેલ્શિયમ, પોટેશિયમ, કાર્બોનેટ, મેગ્નેશિયમ અને મિનરલ્સ હોવાથી શરીર ના મેટાબોલિઝમ ને દૂર કરે છે સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિમા પણ વધારો કરે છે.

શેરડીનો રસ પથરી ના દર્દી માટે ખુબ જ લાભકારી છે પથારીની સારવારની સાથે સાથે શેરડીનો રસ પીવામા આવે તો કિડની સ્ટોન ફટાફટ દૂર થાય છે. અને પથરી ને કારણે જો કોઈને પેશાબ વાટે લોહી આવતું હોય તો તેમાં સારો લાભ થાય છે.

શેરડીના રસમાં કેલ્શિયમ વધારે માત્રામાં હોવાથી હાડકા મજબૂત થાય છે નિયમિત રીતે શેરડીના રસનું સેવન કરવાથી હાડકા ને લગતી તકલીફ ખૂબ જ ઓછી થાય છે .

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment