મિત્રો આજના આ લેખમા અમે ચાર નિયમો બતાવાના છીએ જે ચાર નિયમોનું જો તમે પાલન કરશો તો જીવનભર બીમાર નહિ પડો અને ક્યારેય કોઈ પણ પ્રકારનો રોગ નઈ થાય ચરક શાસ્ત્ર મા ચરક ઋષિ એ સાત હજારથી પણ વધારે નિયમ આપેલ છે, પરંતુ તેમાંથી આપણે ચાર નિયમોનું પાલન કરીશું તો ક્યારેય બીમાર નહિ પડીએ
આપણે જે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તે આપણા શરીરમાં એક જગ્યાએ ભેગો થાય છે જેને આપણે કહીએ છીએ જઠર અને જઠર મા તે ખોરાક વલોવાય છે જેના લીધે એક અગ્નિ જઠરમા પ્રજ્વલિત થાય છે.
એટલે કે આ જે અગ્નિ છે તે ખોરાકને પકવે છે એટલે કે ખોરાકનું પાચન કરે છે અને જથર મા પ્રજવેલિ અગ્નિને આપણે જઠરાગની કહીયે છે, ખોરાક પાચન થઈ ગયા પછી એ આપોઆપ શાંત પડી જાય છે.
તો મિત્રો પહેલા તો ખોરાક લીધા પછી જો આપણે ફ્રિજનું ઠંડુ પાણી તરત જ પીશું તો તે જઠર મા જશે અને પાચનક્રિયાને અવરોધશે એટલે કે જો આપણે ઠંડુ પાણી ખોરાક લીધા પછી તરત જ પીએ તો તે જઠરાગ્નિ ને શાંત કરી દે છે તેથી ખોરાકનું પાચન થતુ નથી.
તો જમ્યા પછી શુ લઈ શકાય હા મિત્રો જમ્યા પછી તમે દહીં ની લછ્છી લઈ શકો છો ફાળો ના જ્યુસ પણ તમે જમ્યા પછી લઈ શકો છો જમ્યા પછી તમે નોર્મલ ટેમ્પરેચર વારૂ દૂધ પણ લઈ શકો છો.
ચરક શાસ્ત્ર મા બતાવ્યુ છે કે સવારે ફળોનો રસ લેવો બપોરે જમવા મા દહીં લેવુ અને સાંજે દૂધ નું સેવન કરવામા આવે તો તમે જિંદગીભર સુધી બીમાર નહિ પડો અને આપણે ક્યારેય કોઈપણ પ્રકારની બીમારી નઈ થાય અને કોઈપણ પ્રકારનો રોગ પણ નહીં થાય.
મિત્રો પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે પીવું જોઇએ ઉતાવળમા કે એક જ શ્વાસે પાણી ન પીવું જોઈએ આયુર્વેદ કહે છે કે પાણી હમેશા શાંતિ થી અને બેઠા બેઠા પીવું જોઈએ આપણા મોઢામાં જે લાળ છે તે પાણી સાથે ભરીને પેટમાં જાય છે અને એના લીધે ઘણી બીમારીઓમાં રાહત મળે છે.
પેટ મા ઘણા એસિડિક તત્વો હોય છે અને મોઢાની લાળ એ એક પ્રકારનો ક્ષાર છે અને એ આ એસિડિક તત્વો ને મારે છે અને એસિડિટી જેવી બીમારીઓથી બચાવે છે
તો મિત્રો આટલા નિયમોનું તમે પાલન કરશો તો ચોક્કસ પ્રમાણે તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી કોઈ પણ પ્રકારની બીમારીઓ થશે નહિ અને તમે સ્વચ્છ અને નિરોગી જીવન જીવશો.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.