માત્ર વર્ષ માં 2 વખત પીવો આ જ્યૂસ અને લિવરનો તમામ કચરો કરો બહાર.

આપના શરીરના બધાજ અંગો નું ખુબજ મહત્વ હોય છે પરંતુ તેમનો સૌથી મહત્વનું ગણાતું અંગ એટલે લીવર. લીવર એ શરીરને મેઇન પાયો પણ ગણવામાં આવે છે. સામાન્ય રીતે લોકો તેને કાળજું તરીકે પણ ઓળખે છે. જો મિત્રો શરીરનું એક પણ અંગ બગડે તો ખામી ઉભી થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

શરીરના મોટા ભાગનું કામ લીવર દ્રારા થાય છે તેને કારણે જે ખોરાક લઈએ છીએ તેનું પાચન કરવામાં ખુબજ મોટો ફાળો રહેલો છે. પાચન બાદ તેમાંથી ઉત્તપન્ન થતા ધાતુ એ લીવર કરી આપે છે. લીવર નું મુખ્ય કામ પીત્ત ઉત્તપન્ન કરવાનું છે તેના કારણે ખોરાકનું સારી રીતે પાચન થઈ શકે છે.

મિત્રો ખાસ કરીને લિવર માં થતા રોગો છે ફેટી લીવર, લીવર નો સોજો આવવો, લીવરમાં પાણી ભરાવું તથા લીવર સોરાયસીસ વગેરે જેવા રોગો જોવા મળે છે. લીવર માં જો કારણસર ખરાબી આવે તો તેને આરામ આપવાથી ફરીથી તૈયાર થઈ જાય છે. મિત્રો લીવર ને તૈયાર રાખવાથી શરીરની તતંદુરસ્તી માં વધારો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમારા લીવર ને તૈયાર રાખવું હોય તો તેના માટે નો એક ઉપાય છે જે અપનાવી તેમાં રહેલો કચરો દૂર કરી શકાય છે. જો કોઈપણ કારણસર લીવર પર સોજો આવે તો ભારે ખોરાક ન લેવો એટલે કે ઘી, તેલ અને જેમાં વધારે ફેટ હોય તેવી વસ્તુને દૂર રાખવી તેના કારણે લીવર ને આરામ મળે છે.

આ માટેનો એક ઉપાય છે દુધી, ગાજર, પાલક અથવા તો બીટ લેવાનું છે તેનો જ્યુસ બનાવીને તેમાં સિંધવ અને કાળા મીઠાનો ઉપયોગ કરવાનો છે. હવે આ જ્યૂસ ને સવારે નયના કોઠે એટલે કે સાત દિવસ સુધી પીવાનો છે. તે દરમિયાન ભારે ખોરાક એટલે કે ઘી, ચરબી, ચીઝ વગેરે ખાવાનું નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આ ઉપચાર કરવાથી લીવર ને એકદમ આરામ મળશે અને તેના કારણે લીવરની તંદુરસ્તી માં વધારો થશે. જેના કારણે શરીરમાં રહેલી બધીજ ગંદકી દૂર થશે અને એકદમ શરીર સ્વસ્થ બની જશે. લીવર એ શરીરમાં રહેલા કચરાને દૂર કરે છે આથી તે સ્વસ્થ હોય તો અપને પણ સ્વસ્થ રહેશુ.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment