મિત્રો તમેપણ જાણતા હશો કે વિશ્વમાં કોરોનાની મહામારી કેટલી ભયાનક બની છે કોઈપણ વ્યક્તિ એ કદી વિચાર્યું પણ ન હોય તેવી સ્થિત બની ગઈ છે. સતત કોરોના ના કેસ વધતાજ જોવા મળે છે. લોકો ખુબજ પરેશાન થઈ ગયા છે. આ એક એવો વાઇરસ છે જેના કારણે ઘરની બધીજ વ્યક્તિ ઓને અસર કરે છે.
વધતી જતી મહામારીને કારણે લોકોને રોજી રોટી પણ મળવી મુશ્કેલ બની ગયી છે. સામાન્ય રીતે ઋતુ બદલાવને કારણે વાઇરલ ઇન્ફેક્શન થાય છે. આ વાઇરસ ઇન્ફેક્શન માં કોરોના, સ્વાઇન ફલૂ વગેરે જેવા રોગો થવાથી જે શરીરની અંદર પસાર થતા નથી.
જ્યારે કોરોના એક વાઇરસ એવો છે જે શરીરના અંદર ના અંગો જેવા કે ફેફસા , શ્વાસનળી વગેરેને અસર કરે છે જેના કારણે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી. સાદા વાઇરલ ઇન્ફેક્શન ને કારણે શરદી, ઉધરસ વગેરે થાય છે તે અમુક સમય બાદ મટી પણ જાય છે.
સામાન્ય વાઇરસ ની અસર માથાથી ગળા સુધીનું ઇન્ફેક્શન જોવા મળે છે. જ્યારે કોરોના વાઇરસમાં આ ઇન્ફેક્શન ગળા થી ફેફસા સુધી જોવા મળે છે. કોરોના વાઈરસ શરીરમાં 8 થી 10 દિવસ સુધી જીવતો રહે છે અને 33 દિવસ સુધી પણ જીવતો રહે છે.
શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારે હોય ત્યારે તે રોગ દૂર થઈ જાય છે અને કોરોના વાઇરસ મરી જાય છે જ્યારે જે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેવા લોકોને કોરોના વાઇરસની અસર વધારે વર્તાય છે અને લાંબા સમય સુધી મટતો નથી.
આ વાઇરસ ફેફસા સુધી પહોંચી જાય છે અને બધાજ અંગોને અસર કરે છે જેના કારણે ઓક્સિજન મળતો નથી. અને તે ભયાનક રૂપ ધારણ કરે છે. રહી જ સાદા વાઇરસ કરતા કોરોના વાઇરસ ખુબજ ખતરનાક સાબિત થાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.