ડાયાબિટીસ મટી શકે છે ? જી હા ડાયાબિટીસ 100% મટી શકે છે, કોઇપણ પ્રકારની દવા કે સારવાર લીધા વગર પણ ડાયાબિટીસ મટી શકે છે સૌથી પહેલા આ લેખ મા આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ડાયાબિટ એટલે શું તે શેના લીધે થાય છે અને ડાયાબિટીસ થાય તો તે વગર દવાએ કઈ રીતે મટાડી શકાય.
મિત્રો અત્યારના જમાનામાં વીસ કે પચ્ચીસ વર્ષની ઉંમરે ડાયાબિટીસ જેવી બીમારીઓ થઈ જાય છે તો એ કેમ થાય છે તો આપણે આપણા માતા પિતા જેવો ખોરાક લે છે એવો જ ખોરાક આપણે પણ લઈએ છીએ એટલે કે ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ છે કે આપણી ખાણી પીણી અને રહેણીકરણી.
આપણા શરીરમા પેનક્રિયા નામનું એક અવયવ છે જે આપણા શરીરમાં સુગર લેવલ નું કંટ્રોલ કરે છે અને પરંતુ એની અંદર ટોક્સિન એટલે કે કચરો જમા થાય છે અને એ પેન્ક્રિયા પ્રોપર રીતે કામ કરતું નથી એના લીધે આપણા શરીરમાં સુગર લેવલમાં વધઘટ થઈ શેક છે.
જો ડાયાબિટીસ થાય તો શું કરવું જોઈએ મિત્રો બહારનું ખાવાથી તીખુ તરેલુ ખાવાથી ચટાકેદાર ખાવાથી અને મસાલાથી ભરપૂર નાસ્તા કરવાથી શરીરમા કોલેસ્ટ્રોલ વધે છે એના લીધે બધી બીમારી ઘર કરી જાય છે અને ડાયાબિટિસ પણ એના લીધે જ થાય છે
તો મિત્રો આ દરેક પ્રકારની બીમારીઓ જે આપણા શરીર મા આવે છે તે આપણી ખાણી-પીણીની અને રહેણીકરણી થી થાય છે અને જો આપણે ખોરાક માં પરિવર્તન કરશું તો મોટાભાગની બીમારીઓ થી બચી જઈશું.
મિત્રો ડાયાબિટીસને વગર દવાએ મટાડવી હોય તો શુ કરવુ જોઇએ તો એના માટે તમારે ઉપવાસ કરવો જોઈએ ઔષધશાસ્ત્ર મા લખ્યુ છે કે ઉપવાસ એ બધા રોગની દવા છે.
સવારે વહેલા ઉઠીને ઓછામા ઓછા ત્રીસ મિનિટ યોગ અને પ્રાણાયામ કરવાની અને આ રીતે જો તમે રોજ ત્રીસ મિનિટ કસરત કરવાથી શરીરની અંદર રહેલા ટોકસીન ધીમે ધીમે દૂર થશે અને એના લીધે કોઈ પણ પ્રકારના રોગ થશે નઈ અને ખાસ કરીને ડાયાબિટીસ મા પણ ખુબ જ રાહત મળશે
સવારે ઉઠીને એક ગ્લાસ હૂંફાળુ પાણી ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું અને જો શક્ય બને તો તાજા શાકભાજી ના જ્યુસ પીવાના આના લીધે શરીરમાં વિટામિન અને મિનરલ્સ મળી રહે છે.
મિત્રો આ પ્રમાણે ઉપાય કરવાથી તમે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવો અને ડાયાબિટીસ જેવી બીમારીઓ વગર દવાએ પણ મટી શકે છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.