આટલી વસ્તુ કરશો તો હાઈ બ્લડપ્રેશરની ગોળીઓ ગળવી નહીં પડે.

આજકાલ લોકો બીપીની સમસ્યાથી ખુબજ પરેશાન જોવા મળે છે. તેમાં મોટી ઉંમરના દરેક વ્યક્તિ આ બીમારીનો નો ભોગ બનેલો જોવા મળે છે. સામાન્ય રીતે જોઈએ તો ઘર દીઠ એક વ્યક્તિ બીપી ની ગોળી લેતો જોવા મળે છે. જો આવા વ્યક્તિ ઓ ફરજિયાત પણે ગોળી નો ઉપયોગ કરતાજ હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

લોકો બહારનું ખાવાના શોખીન હોવાના કારણે વશારે પડતું તીખું અને તળેલું ખાવાને કારણે બ્લડપ્રેશર વધી જાય છે આથી આવા વ્યક્તિ ઓ લાંબા ગાળે બીપીની સમસ્યાથી હેરાન થાય છે. આવી વ્યક્તિ ઓએ બીપીને કન્ટ્રોલ કરવા માટે ઘી, તેલ વાળી વસ્તુનું સેવન ઓછું કરવું જોઈએ.

હાઈબ્લડપ્રેશર માં એવું છે કે જ્યારે લોહીને હદય સુધી પહોંચાડવા માટે પ્રેશર ની જરૂર હોય છે ત્યારે બ્લડ ઘટ્ટ થવાના કારણે હદય સુધી પહોંચતું નથી તેના લીધે હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા ઊભી થાય છે. બીપીની ગોળીઓ ગળવા છતાં મટી શકતું નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

બીપીને મટાડવા માટે સૌથી પહેલા તો ખાંડ નો ઉપયોગ ઓછો કરવો જોઇએ. તે ઉપરાંત તેમાંથી બનતી વસ્તુનો પણ ખોરાકમાં ઓછો ઉપયોગ લેવો જોઇએ. રિફાઇન તેલ ખાવાનું ઓછું કરવું જોઈએ. અત્યારે લોકો સિંગ તેલનો ઉપયોગ કરતા હોય છે તેમા ખાસ કરીને શીંગ તેલ માં ઘણા પદાર્થો ઉમેરીને તેને શુદ્ધ કરવામાં આવે છે.

આવા વ્યક્તિઓએ તેલ નો ઉપયોગ ટાળવો જોઈએ. તળેલી વસ્તુ ખાવાથી શરીરમાં ખરાબ તત્વો જમા થાય છે તેના લીધે પણ બીપીની સમસ્યા વધી જાય છે. આ વધારાનો કચરો નળીઓ માં જમા થાય છે જેના કારણે હદય ને લોહી પહોંચાડવા વધારે તાકત કરવી પડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ખોરાકમાં પોલીસ વાળા ચોખા ખાવા ન જોઈએ તેના બદલે બ્રાઉન કલરના ચોખા ખાવા જોઈએ. એવું ખાવાથી કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધે છે તેના લીધે શરીરમાં લોહી પહોંચતું નથી. જેના કારણે બીપીની સમસ્યા જોવા મળે છે. મેંદાની બનતી વસ્તુઓનો ઓછોઉપયોગ કરવો જોઈએ તેના કારણે ગંદકી જમા થાય છે અને બીપી ની સમસ્યા ઉભી થાય છે.

મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ તેના બદલામાં આખું મીઠું અથવા તો શીંધવ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. મીઠાઇ ઓનો ખોરાકમાં ઓછો ઉપયોગ કરવો તે યપ્રત ભોજનમાં રેસાવાળા એટલે કે ફોતળાવાળી દાળ નો ઉપયોગ કરવો જોઈએ.

જેમ બને તેમ વહેલા ઉઠીને ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ. નિયમિત રીતે વ્યાયામ કરવો જોઈએ તેના કારણે મન પ્રફુલ્લિત થાય છે અબે બધાજ રોગો દુર રહે છે સવારે ચાલવાથી પણ શરીરમાં નવી ઉર્જા આવે છે અને એકદમ મસ્ત શરીર બની જાય છે અને તમામ રોગો દૂર થાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment