આ વસ્તુ ખાવાની કરી દો શરુઆત. વધતી ઉંમરે પણ નહીં દુ: ખે સાંધા અને હાડકામાં નહીં લાગે ઘસારો.
સાબુદાણાનો ઉપયોગ તમે ઉપવાસ દરમિયાન કર્યો હશે. સાબુદાણા સાગો નામના ઝાળના મૂળમાંથી જે પદાર્થ નીકળે છે તેમાંથી તૈયાર થાય છે. સાબુદાણા ફરાળમાં ઉપયોગમાં લેવાય છે. તે પોષકતત્વોથી ભરપુર હોય છે. સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સ, વિટામીન્સ ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી શરીરને કેલેરી મળે છે. તેમાં કાર્બ્સ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન વધારે હોય છે. તેમાં ચરબી … Read more