આ ઉપાય નહીં જાદુ છે જાદુ. 1 જ દિવસમાં ગળાના કાકડા, સોજો અને દુખાવો કરી દેશે દુર.
ગળામાં કાકડાની તકલીફ છે… આવું તમે ઘણા લોકો પાસે સાંભળ્યું હશે. જ્યારે પણ વાતાવરણમાં પરિવર્તન આવે છે ત્યારે આ તકલીફ વધી જાય છે. કાકડાની સમસ્યામાં ગળામાં બંને તરફ સોજો આવી જાય છે. તેના કારણે તાવ પણ આવી જાય છે. કાકડાની સમસ્યામાં ગળાના કાકડા નબળા પડવા લાગે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને આ … Read more