મોઢાના ચાંદા એક રાતમાં જ મટી જશે, કરી લ્યો આ દેશી ઈલાજ મોઢાના ચાંદા થી મળશે તુરંત રાહત.
મોઢામાં ચાંદા પડવા ની તકલીફ થી ઘણા લોકો પીડાતા હોય છે. જ્યારે મોઢામાં ચાંદા પડી જાય છે ત્યારે ખાવા-પીવામાં પણ તકલીફ પડે છે. મોઢાના ચાંદા ના કારણે સતત દુખાવો અને બળતરા થતી રહે છે. મોઢામાં ચાંદા ત્યારે પડે છે જ્યારે પૂજનમાં કોઈ ખરાબ વસ્તુ ખાઈ લીધી હોય, પેટમાં ગરમી વધી ગઈ હોય અથવા તો હોર્મોનલ … Read more