મોઢાના ચાંદા એક રાતમાં જ મટી જશે, કરી લ્યો આ દેશી ઈલાજ મોઢાના ચાંદા થી મળશે તુરંત રાહત.

મોઢામાં ચાંદા પડવા ની તકલીફ થી ઘણા લોકો પીડાતા હોય છે. જ્યારે મોઢામાં ચાંદા પડી જાય છે ત્યારે ખાવા-પીવામાં પણ તકલીફ પડે છે. મોઢાના ચાંદા ના કારણે સતત દુખાવો અને બળતરા થતી રહે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મોઢામાં ચાંદા ત્યારે પડે છે જ્યારે પૂજનમાં કોઈ ખરાબ વસ્તુ ખાઈ લીધી હોય, પેટમાં ગરમી વધી ગઈ હોય અથવા તો હોર્મોનલ ફેરફાર થયા હોય. આ સિવાય મહિલાઓને ઘણી વખત માસિક દરમિયાન પણ મોઢામાં ચાંદાં પડતાં હોય છે.

મોઢામાં જીભ, બેઠા, ગલોફા માં ચાંદા વધારે પડે છે. જ્યારે મોઢામાં ચાંદા પડી જાય છે ત્યારે પાણી પીવામાં પણ બળતરા થાય છે. તેવામાં આ તકલીફ માટે તમને અસરકારક દેશી ઈલાજ વિશે જણાવીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ ઘરગથ્થુ ઇલાજ કરવાથી કોઇપણ જાતની આડઅસર વિના એક જ રાતમાં મોઢાના ચાંદા મટી જાય છે.

મધ – મધ ઔશધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. જે મોઢાના ચાંદા ને ખૂબ જ ઝડપથી મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

ચાંદા પડ્યા હોય તે જગ્યાને મધ સુકાવાથી બચાવે છે જેના લીધે દુખાવો ઓછો થાય છે. ચાંદા પડ્યા હોય તે જગ્યાએ મધ લગાડવાથી તુરંત આરામ મળે છે.

વિનેગર – એપલ સાઇડર વિનેગર મોઢાના ચાંદા ને દૂર કરવાનો અકસીર ઈલાજ છે. પાણીમાં થોડું વિનેગર ઉમેરી ને આ પાણીથી સવારે અને સાંજે કોગળા કરવાથી ચાંદા તુરંત મટે છે.

લસણ – લસણ પણ ચાંદા ને ઝડપથી મટે છે. તેના માટે એક લસણની કળી લઈને તેને ચાંદા ઉપર લગાવી અડધો કલાક પછી મોઢું ધોઈ નાખવું. પાણીથી કોગળા કરી લેવાથી તુરંત રાહત મળે છે.

નાળિયેરનું તેલ – નાળિયેરનું તેલ લગાવવાથી મોઢાના ચાંદા તો મટે જ છે પરંતુ તેની સાથે સોજો પણ દૂર થાય છે.

નાળિયેરના તેલમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી તત્વો હોય છે જે દુખાવાની સમસ્યાને દૂર કરે છે. મોઢાના ચાંદા પર નારિયળનુ તેલ લગાવવાથી ચાંદા એક જ રાતમાં મટી જાય છે.

Leave a Comment