ફક્ત ઓમનું ઉચ્ચારણ કરવાથી પણ થાય છે આટલા ફાયદા, હજારો રૂપિયાનો બચી જાય છે ખર્ચ.
મિત્રો પ્રાચીન સમયથી અત્યાર સુધી દરેક ધર્મમાં ઓમકારનું મહત્વ એક અલગ જ સ્થાન ધરાવે છે. મિત્રો ઓમ માત્ર શબ્દ નથી પરંતુ સમગ્ર બ્રહ્માંડની સાર છે. મિત્રો કહેવામાં આવે છે કે સંસારની રચના પહેલા જે ધ્વનિ ગુંજતો હતો તે ઓમ છે. સંસારના વિનાશ પછી પણ ઓમકારનું ધ્વનિ સદાય ગુંજતો રહેશે. મિત્રો ઓમને હિન્દુ જૈન શીખ ધર્મમાં … Read more