ફક્ત ઓમનું ઉચ્ચારણ કરવાથી પણ થાય છે આટલા ફાયદા, હજારો રૂપિયાનો બચી જાય છે ખર્ચ.

મિત્રો પ્રાચીન સમયથી અત્યાર સુધી દરેક ધર્મમાં ઓમકારનું મહત્વ એક અલગ જ સ્થાન ધરાવે છે. મિત્રો ઓમ માત્ર શબ્દ નથી પરંતુ સમગ્ર બ્રહ્માંડની સાર છે. મિત્રો કહેવામાં આવે છે કે સંસારની રચના પહેલા જે ધ્વનિ ગુંજતો હતો તે ઓમ છે. સંસારના વિનાશ પછી પણ ઓમકારનું ધ્વનિ સદાય ગુંજતો રહેશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો ઓમને હિન્દુ જૈન શીખ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. મિત્રો માણસો ભાગદોડ ભરી જિંદગીમાં સખત મહેનત કરવાથી થાકી જાય છે ત્યારે પ્રાણાયામ અને યોગનો આશરો લે છે. મિત્રો જ્યારે પણ તમને થાક નો અનુભવ થાય ત્યારે ઓમ મંત્ર નો પાંચ વાર ઉચ્ચાર કરવાથી તમારા મનને શાંતિ મળે છે.

મિત્રો ઓમ શબ્દ ત્રણ અક્ષરોથી મળીને બને છે. અ ઉ મ આ ત્રણ અક્ષરોથી મળીને ઓમ શબ્દ બને છે. જેમાં અ એટલે ઉત્પન્ન થવું ,ઉ એટલે ઉઠવું, મ એટલે મૌન થવું.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો લગ્ન કે મરણ કે અન્ય કોઈપણ પ્રકારના પ્રસંગો હોય તેમાં બોલાતા મંત્રો ઓમકારથી જ શરૂ કરવામાં આવે છે. મિત્રો સવારે વહેલા સ્નાન કરી પવિત્ર થઈને અને રાત્રે સુતા પહેલા કોઈપણ સમયે ઓમકારના જાપ કરી શકાય છે.

મિત્રો જાપ કરતાં સમય આસન પણ પૂર્વ દિશામાં મુખ રાખીને ઓમકારના જાપ કરવામાં આવે તો તે ઉત્તમ ગણવામાં આવે છે અને તેનો ફળ જલ્દીથી પ્રાપ્ત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો ઓમકારના જાપ પદ્માસન સુખાસન અને વજ્રાસનમાં બેસીને પણ કરી શકાય છે. મિત્રો જાપ કરતા સમયે આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લેવા અને શ્વાસ છોડતા સમયે ઓમકારનું જાપ કરવું. મિત્રો સમયની અનુકૂળતા પ્રમાણે ઓમકારનો જાપ પાંચ સાત કે અગિયાર વખત કરવો જોઈએ.

ઓમકાર નો જાપ કરતા સમયે માળા ફેરવી શકાય છે. મિત્રો ઓમકાર જોરથી કે ધીમેથી કરી શકાય છે. મિત્રો નિરંતર ઓમકારનો જાપ કરવાથી ઈશ્વરના સામીન્દ્રિય નો અનુભવ થાય છે. ઓમકારના જાપ કરવાથી ભગવાન પણ ભરોસો થાય છે અને ભગવાન નજીક હોવાનું અહેસાસ થાય છે.

મિત્રો ઓમકારનો જાપ કરવાથી મનુષ્યને મૃત્યુ નો ડર દૂર થાય છે. મિત્રો ઓમકાર શબ્દમાં ત્રણ દેવતા નો વાસ હોવાથી દરેક મંત્રોની આગળ ઓમ બોલવામાં આવે છે.

ઓમકારના જાપથી બ્લડ પ્રેશર અને હૃદય પીડાતી વ્યક્તિઓને આ મંત્રોનો જાપ કરવાથી રાહત મળે છે. ઓમકારના ઉચ્ચારના લીધે થતા કંપનના લીધે કરોડરજ્જુ મજબૂત થાય છે.

આ મંત્રના જાપ કરવાથી ફેફસા અને શ્વસનતંત્ર મજબૂત બને છે. આમંત્રણ માં નવી ચેતના ઊભી થાય છે. અને તમારું મન અને શરીર સ્ફૂર્તિનું રહે છે. શરીરની મૃત કોશિકાઓ મજબૂત થાય છે. થાક અનિંદ્રા અને ગભરામણ જેવી સમસ્યામાંથી રાહત મળે છે.

ઓમકારના જાપ કરવાથી એકાગ્રતા અને યાદ શક્તિમાં વધારો થાય છે. ઓમકારના જાતથી મન શાંત થાય છે અને ડિપ્રેશન જેવી સમસ્યા દૂર થાય છે. આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી મનમાં આવતા નકારાત્મક વિચારો દૂર થાય છે.

ઓમકાર મંત્ર થી નકારાત્મક વિચારોના લીધે આવતો ગુસ્સો લોભ મોહ વગેરે દૂર થાય છે. આ બધાથી શરીરને દૂર રાખે છે. આ બધી સમસ્યાના લીધે થતા રોગો જેવા કે હાયપરટેન્શન, થાઈરોઈડ હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વિતા આળસ વગેરે જેવા રોગોથી બચાવે છે.

Leave a Comment