દૂધમાં એક ચપટી આ વસ્તુ ઉમેરી પી લ્યો, જીવશો ત્યાં સુધી આ રોગો નહીં થાય.

મિત્રો ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે કયા પ્રકારનું દૂધ પીવાથી આપનું સ્વાસ્થ્ય સારું રહે છે. મિત્રો ઘાસ ચરતી ગાયોનો જો દૂધ આપણને મળે તો તે આપણા સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ ગણવામાં આવે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કારણ કે, ચડતી ગાયો અનેક પ્રકારની વનસ્પતિ ખાતી હોય છે અને જો તે દૂધ આપણે તેનો સેવન કરીએ તો આપણા શરીરને અનેક પ્રકારના વિટામિન અને પ્રોટીન મળી રહે છે.

મિત્રો જો તમે દેશી ગાયનું દૂધ અને તેમાં પણ ચપટી હળદર નાખીને તેનું સેવન કરશો તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક અને ઉત્તમ સાબિત થાય છે. હળદરમાં એન્ટિબાયોટિક રહેલું છે તે આપણા લોહીને શુદ્ધ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો અત્યારના સમયમાં લોહીને શુદ્ધ રાખવા માટે મોટાભાગના વ્યક્તિઓ બજારમાં મળતી એન્ટિબાયોટિક દવાઓ અને હોમિયોપેથિક દવાઓનો વધુ પડતો સેવન કરતા હોય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ પ્રકારની દવાઓનું વધુ પડતું સેવન કરવાથી લાંબા ગાળે તેની આડઅસર જોવા મળે છે.

મિત્રો તે ઉપરાંત ગીર ગાયનું ઘી આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ પોષક તત્વ છે. જેનું સેવન કરવાથી આપણા શરીરમાં ઇમ્યુનિટી પાવરમાં વધારો થાય છે. અને આપણા શરીરમાંથી અનેક પ્રકારના રોગ દૂર થાય છે. મિત્રો જો તમે ચામડીના રોગ થયા હોય જેવા કે ખસ ખરજવું ધાધર હોય તો તેવા સમયે ગાયના દૂધમાં હળદર નાખીને પીવાથી તેનાથી રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો લાંબી ઉંમરે શરીરમાં અનેક પ્રકારના દુખાવા થતા હોય છે તેવા સમયે ગાયના દૂધમાં હળદર નાખીને તેનું સેવન કરવામાં આવે તો આપણા શરીરમાંથી અનેક પ્રકારના દુખાવા દૂર થાય છે. મિત્રો ગીર ગાય ના ઘી ની પગના તળિયે માલિશ કરવાથી પગના તળિયામાં થતી બળતરા ઓછી થાય છે અને પગમાં થતા ચીરા દૂર થાય છે.

મિત્રો લાંબી ઉંમરે શરીરના અનેક પ્રકારના રોગો થાય છે. કેવા સમય ગીર ગાયનું દૂધ અને ગીર ગાયનું ઘી નું સેવન કરવાથી અનેક પ્રકારના રોગો દૂર થાય છે અને ગીર ગાયનું ઘીનું સેવન કરવાથી હાડકામાં મજબૂરી આવે છે દૂધનું સેવન કરવાથી આપણા શરીરને પ્રોટીન કેલ્શિયમ મળી રહે છે.

મિત્રો ગીર ગાયનું ઘીનું સેવન કરવાથી આપણા આંખોની દ્રષ્ટિ વધે છે અને આંખો તે જ બને છે. આખો ને લગતી કોઈપણ બીમારી રહેતી નથી. મિત્રો જે લોકો ઘી નું સેવન કરતા હશે તેવા લોકોને કબજિયાતની સમસ્યા રહેતી નથી.

મિત્રો ઘી નું સેવન માપસર કરવું જોઈએ જો વધારે પડતું તેનું સેવન કરવામાં આવે તો તેના પણ ગેરફાયદા થતા જ હોય છે. ઘીનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાં હાઈ બીપી અને લો બીપી ની સમસ્યા ઊભી થાય છે કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા પણ થાય છે.

મિત્રો આગળના સમયમાં લોકો ગાયનું ઘી ગાયનું દૂધ નું સેવન કરતા હતા તેથી તે સમયમાં ઘણા ઓછા લોકોને દુખાવાની સમસ્યા રહેતી હતી જ્યારે અત્યારના સમયમાં યુવા વર્ગ બજારનું ભોજન ઠંડા પીણા તરફ વધારે પડતું સેવન કરે છે તેથી જ અનેક પ્રકારની બીમારીઓ શરીરમાં થતી રહે છે.

Leave a Comment