મિત્રો ઘણા બધા લોકોની એવી માન્યતા હોય છે કે વ્યસન કરવાથી જ કેન્સલ થતું હોય છે પરંતુ કેન્સર થવાના ઘણા બધા કારણો જવાબદાર હોય છે. આયુર્વેદ શાસ્ત્ર માં જણાવ્યા અનુસાર યોગ્ય રીતે આહારવિહાર નું ધ્યાન રાખવામાં આવે અને આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કેટલાક ઉપચાર કરવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.
મિત્રો અત્યારના સમયમાં નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા માટે દરેક મનુષ્ય અનેક પ્રકારના પ્રયત્નો કરતો હોય છે. મિત્રો આજના સમયમાં નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા માટે મોટાભાગના વ્યક્તિઓ લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય પરંતુ આયુર્વેદ શાસ્ત્ર માં જણાવ્યા અનુસાર કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય છે.
અત્યારના સમયમાં જ્યારે આપણે સાદુ ભોજન ખાતા હોઈએ અને કોઈપણ પ્રકારનું વ્યસન ન કરતા હોઈએ છતાં પણ અનેક પ્રકારના રોગોના ભોગી બનતા હોઈએ છીએ. વાતાવરણમાં પ્રદૂષણને કારણે કેન્સર જેવા ભયાનક રોગો લાંબા ગળે આપણને થતા હોય છે.
મોટાભાગના લોકોની એવી માન્યતા હોય છે કે વ્યસન કરવાવાળા લોકોને જ કેન્સર થતું હોય છે પરંતુ અત્યારના સમયમાં ખરાબ જીવન છે ખરાબ ભોજન શૈલી અને અનિયમિત રહેણી કરણીને કારણે મોટાભાગના વ્યક્તિઓની કેન્સર જેવા ભયાનક રોગો થતા હોય છે.
મિત્રો આજે આ લેખમાં અમે તમને આયુર્વેદિક શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કેટલીક વિશેષ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરવાથી કેન્સર જેવા ભયાનક રોગો થી બચી શકાય છે.
મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આજના સમયમાં થતા રોગોનું મુખ્ય કારણ ખોરાકમાં થતી ભેળશેર છે. અત્યારના સમયમાં આપણે જાણીએ છીએ કે ખોરાકમાં અનેક પ્રકારના કેમિકલ નો ઉપયોગ થતો હોય છે જેના કારણે આ પ્રકારના ખોરાકનું સેવન કરવાથી કેન્સર જેવા ભયાનક રોગો થતા હોય છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કેટલાક એવા ખોરાક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરવાથી અનેક પ્રકારના રોગોમાંથી બચી શકાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં વિશેષ પ્રકારના આહાર નું વર્ણન કરવામાં આવ્યું છે જેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો અનેક પ્રકારના ગંભીર રોગોથી બચી શકાય છે.
મિત્રો આજના સમયમાં ખોરાકમાં ફૂડ કલરનો ઉપયોગ વધુ માત્રામાં થતો હોય છે. વધુ પડતા ફૂડ કલરનો ઉપયોગ કરવાથી શરીરને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે બજારમાં બનાવટી માવો મળતો હોય છે.
બજારમાં મળતા બનાવટી માવાનો સેવન કરવાથી કેન્સર જેવી ભયાનક બીમારી થાય છે. બજારમાં બનાવટી ઘી બનાવટી માખણ અને બનાવટી દૂધ વધુ માત્રામાં વેચાતું હોય છે આ પ્રકારની બનાવટી વસ્તુઓનું સેવન કરવાથી અનેક પ્રકાર ના રોગો ના શિકારી બની શકાય છે.
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર મોટાભાગના વ્યક્તિઓ વાસી ભોજનનું સેવન કરતા હોય છે એકધારું વાસી ભોજનનો સેવન કરવાથી અને ખાણીપીણી ઉપર ધ્યાન રાખવામાં ન આવે તો અનેક પ્રકારના રોગો થતા હોય છે.
મોટાભાગના વ્યક્તિઓ સતત વધુ માત્રામાં ફાસ્ટ ફૂડનું સેવન કરતા હોય છે જેના કારણે લાંબા ગળે તેમને સ્વાસ્થ્યને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળતી હોય છે. આ પ્રકારના ગંભીર રોગોથી છુટકારો મેળવવા માટે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર આહારવિહાર નું પાલન કરવું જોઈએ.
બજારમાં મળતા કેમિકલ યુક્ત ખોરાકનું સેવન ન કરવું જોઈએ. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો અનેક પ્રકારના રોગોમાંથી બચી શકાય છે.