આ નાનકડું કામ કરી લેશો તો આજીવન નહીં હેરાન કરે શરદી, 100% મળી જાય છે આરામ.

મિત્રો દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક શરદી થતી જ હોય છે. પરંતુ દરેક વ્યક્તિને શરદી થવાના અલગ અલગ કારણો હોય છે. મિત્રો કોઈને ઠંડીના લીધે તો કોઈને વરસાદમાં પલળવાના કારણે અથવા તો ઋતુ બદલવાના કારણે શરદી થતી હોય છે. ઘણા લોકોને ધૂળના સૂક્ષ્મ જીવાણુઓના કારણે શરદી થતી હોય છે. મિત્રો ઘણીવાર વાતાવરણના લીધે ઘણીવાર સૂક્ષ્મ જીવો ના લીધે શરદી થતી હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સૂક્ષ્મ જીવાણુઓનું માર્ગ નાક છે તેથી ધુળના લક્ષણો વાતાવરણના સૂક્ષ્મ જીવો સુગંધ વગેરે નાક દ્વારા લેવાથી શરીરમાં શરદી ઉધરસ ખંજવાળ અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. ઋતુ બદલાવાના કારણે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી શરદી થાય છે.

મિત્રો આજના આ લેખમાં શરદી મટાડવાના ગળગથ્થુ ઉપચાર વિશે જાણીશું. ગરમ ગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે. ગરમ ચણા સૂંઘવાથી પણ શરદી મટે છે. સૂંઠ કાળા મળી અને તુલસીના પાનનો ઉકાળો બનાવીને તેને નવશેકો પીવાથી શરદી મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

નાગરવેલના પાન ચાવીને ખાવાથી શરદી માટે છે. મિત્રો રાત્રે ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી શરદી મટે છે. આદુનો રસ અને મધ મિક્સ કરીને તેનું સેવન કરવાથી શરદી મટે છે. રાઈ વાટીને સાંકળની ચાસણીમાં ભેળવીને ખાવાથી શરદી મટે છે.

મિત્રો ફુદીનાનું રસ અને ફુદીનાના પાન અને આદુ ના રસ નો ઉકાળો બનાવીને તેને પીવાથી શરદી મટે છે. અજમાને વાટીને તેની એક પોટલી બનાવી અને તેને દિવસ દરમિયાન થોડી થોડી વારે સુંઘવાથી પણ શરદી મટે છે. ગરમ દૂધમાં મરી અને સાકર નાખીને પીવાથી શરદી મટે છે. મરી તજ અને આદુનો ઉકાળો બનાવી પીવાથી શરદી મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

પાણીમાં સૂંઠ નાખીને તેને ગરમ કરવું અને ત્યાર પછી તે ઠંડુ થાય ત્યારે તેને પીવું જોઈએ તેનાથી શરદી માટે છે. કાળા મરી અને શેકેલી હળદર નું ચૂર્ણ દૂધ સાથે લેવાથી શરદી મટે છે. મિત્રો જો તમને દૂધ સાથે ન લેવું હોય તો તમે પાણી સાથે પણ લઈ શકો છો.

મિત્રો રાત્રે સુતી વખતે એક કાંદો ખાવાથી શરદી માટે છે. કાંદો ખાઈને તેના ઉપર પાણી ન પીવું જોઈએ. લવિંગના ટીપા રૂમાલ માં નાખીને તેને ઊંઘવાથી શરદી મટે છે. શું પાવડરમાં ગોળ અને ઘી નાખીને તેની નાની નાની ગોળીઓ બનાવીને ચૂસવાથી ચોમાસાની શરદી ઉધરસ અને કફ દૂર થાય છે.

મિત્રો તુલસી અને ફુદીનાના પાન વાળી ચા પીવાથી શરદી મટે છે. સાંકળનો પાવડર બનાવીને તેને ચીકણીની જેમ સૂવું તેનાથી શરદીમાં રાહત મળે છે. સૂંઠ તલ અને ખડી સાંકળનો ઉકાળો કરીને પીવાથી શરદીમાં રાહત મળે છે. તુલસી અને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે.

મિત્રો તુલસી ,સૂંઠ, મળી, ફુદીનો અને ગોળ ઉમેરીને તેનો ઉકાળો બનાવો અને દિવસ દરમિયાન બે થી ત્રણ વાર પીવાથી શરદી દૂર થાય છે. ગરમ પાણીમાં લસણ ઉમેરીને તેનાથી કોગળા કરવાથી શરદી દૂર થાય છે.

શરદી માટે નાસ લેવાથી ખૂબ જ ફાયદો મળે છે. જો મિત્રો વધારે પડતી શરદી હોય તો ભોજનમાં મરચાનો ઉપયોગ કરવો જોઈએ. તીખું ભોજન લેવાથી નાકમાં પાણી આવવાથી શરદી ઓછી થાય છે. મિત્રો વડના કુમળા પાનને છાયડામાં સુકવીને વાટી લેવા.

અડધા લીટર પાણીમાં આ એક ચમચી સુવર્ણ નાખીને તેને બરાબર ઉકાળવું જ્યારે ચોથા ભાગનું પાણી રહે ત્યારે તેને ગારી લેવું અને તેમાં સાંકળ ભેળવીએ નવશેકું કરીને તેનું સેવન કરવું જોઈએ આ કરવાથી શરદી દૂર થાય છે.

Leave a Comment