મિત્રો આજના સમયમાં ભાગદોડ ભરી જિંદગીમાં દરેક લોકો પૈસા કમાવા માટે અનેક મહેનત કરી રહ્યા છે પોતાની જીવન જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરતા હોય છે.
જો તે જરૂરિયાતો પૂરી ન થાય તો બીજા પાસેથી પૈસા લાવીને પણ તે જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને જો તે પૈસા સમયે પાછા આપવા ન આવે તો વ્યક્તિ ડિપ્રેશન નો શિકાર બનતો જાય છે.
મિત્રો આજના સમયમાં દસ વ્યક્તિઓમાંથી છ વ્યક્તિઓ ડિપ્રેશનના શિકાર હોય છે એટલે કે તણાવયુક્ત રહેતા હોય છે. નાના બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો બધા જ લોકો અત્યારના સમયમાં ડિપ્રેશનમાં જીવતા હોય છે.
મિત્રો અત્યારના સમયમાં દરેક વ્યક્તિ પૈસાની બાબતમાં ધનદોલકની બાબતમાં ભણવાની બાબતમાં પોતાનું કરિયર બનાવવામાં ડિપ્રેશનમાં જીવતો હોય છે. મિત્રો જો તમે ડિપ્રેશનમાં છો તમારી આ ઉપાય જરૂર કરવો જોઈએ. જો તમે ડિપ્રેશનમાં છો તો તમારે તમારા નાકના નસકોરા ચેક કરવા જોઈએ.
મિત્રો જો તમે ડિપ્રેશનના શિકાર છો તો તમે તમારા નસકોરા બે થી ત્રણ દિવસ ચેક કરવાના છે કે તે કઈ બાજુના નસકોરા ચાલી રહે છે.
જમણી બાજુના ડાબી બાજુના મિત્રો નસકોરા ચેક કરવા માટે તમારે નાકના ડાબી બાજુ અંગુઠો રાખવાનો છે અને બીજી બાજુથી શ્વાસ લેવાનો છે. મિત્રો જો જમણી બાજુ બરાબર શ્વાસ લેવાય તો ડાબી બાજુ પણ તે જ રીતે ચેક કરી જોવાનું છે.
મિત્રો જો તમે તમારા નાકના બંને નસકોરા સારી રીતે ચાલી રહ્યા હોય તો તમે એકદમ સ્વસ્થ છો. મિત્રો જો તમારા ડાબી બાજુના નસકોરા બંધ હોય તો તમારે જમણી પડખે સુવું જોઈએ.
10 થી 15 મિનિટ જમી પડશે હોવાથી ડાબી બાજુના નસકોરા ખુલ્લા થઇ જશે. મિત્રો રોજ સવારે પ્રાણાયામ કરવાથી પણ ગંભીર માંથી ગંભીર બીમારી દૂર થાય છે. જેવી કે ડિપ્રેશન હૃદય રોગ હાઈ બીપી વગેરે પ્રાણાયામ કરવાથી દૂર થાય છે.
મિત્રો જો તમારા નાકના એક એક નસકોરા પાંચ થી છ કલાક સુધી ચાલતા હોય તું તમારા શરીરમાં બીમારી હોવાની સંભાવના છે અને જો તમારા નાકના એક નસકોરા બે થી ત્રણ કલાક સુધી ચાલતા હોય તો તમે સ્વસ્થ છો તેવું માનવામાં આવે છે.
આયુર્વેદ શાસ્ત્રમાં જણાવેલા આ પ્રકારના ઉપાયો કરીને તમે માનસિક તણાવમાંથી છુટકારો મેળવી શકો છો. આ મુજબ કરવાથી તમે શાંતિ થી આરામ થી ઊંઘ પણ લઈ શકો છો.