મિત્રો અત્યારના સમયમાં અવ્યવસ્થિત પૂજન થયેલી ના કારણે પથરી થવાના અનેક કેસો વધી રહ્યા છે. મિત્રો જો આપણે આપણા શરીરમાં પથરી ન થવા દેવી હોય તો અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. ખાવા પીવામાં પણ ખાસ ધ્યાન રાખવું પડશે.
ધ્યાન રાખવાથી જ આપણા શરીરમાં કે પિતાશયમાં પથરી ન થાય નહીં તો તમારા પિતાશયમાં પથરી હશે તો પિતાશય બગડવા લાગશે. મિત્રો પિતાશયમાં પથરી પિતાશયની અંદર પિત્ત જ્યારે વધુ સમય રોકાઈ રહે અને તે ઘટ્ટ થવા લાગે ત્યારે તે પથરી થવા લાગે છે.
મિત્રો જો પિતાશયમાં પથરીને વધવા ન દેવી હોય અને તે ખરાબ પિત્ત ને બહાર કાઢવું હોય તો આજના આ લેખમાં અમે તમને એવા ગળગથ્થુ ઉપચાર જણાવીશું જેને કરવાથી તમારા પિતાશયમાં રહેલી પથરી વધશે નહીં અને બહાર નીકળી જશે.
મિત્રો જે લોકોને બેઠાડું જીવન છે વધારે પડતું બેસી રહે છે, વધારે પડતી આળસ કર્યા કરે છે, કસરત કરતા નથી મિત્રો જે લોકોને પથરીની સમસ્યા હશે તેવા લોકોને શરીર કાર્ય કર્યા વિના બેડોળ થઈ ગઈ હશે. અને તેવા લોકોને જ વધારે પડતા રોગો થવા લાગે છે.
મિત્રો જે લોકોને કોલેસ્ટ્રોલ ની સમસ્યા છે તેવા લોકો તેમના સમયમાં વધારે પડતું પનીર ચીઝ વોટર બટર જંક ફૂડ ફાસ્ટ ફૂડ મેંદાની વસ્તુ ખાવાથી પણ તેવા લોકોને પથરીની સમસ્યા થઈ શકે છે. મિત્રો જે લોકો વધારે પડતો માંસાહર ઈંડા નું સેવન કરે છે તેવા લોકોને પણ પથરી થવાની સમસ્યા રહે છે.
મિત્રો જે લોકોને કોલેસ્ટ્રોલ ની સમસ્યા છે તેવા લોકોએ બજારમાં મળતા અનેક પ્રકારના ફૂડ ન ખાવા જોઈએ. તેનાથી કોલેસ્ટ્રોલ ની સમસ્યા વધી શકે છે. અને તેની સાથે સાથે પિતાશયમાં પથરી થવાની સમસ્યા પણ થઈ શકે છે.
મિત્રો જો આ બધી જ સમસ્યા માંથી બહાર નીકળવું હોય તો તેના માટે તમારે હરડે અને ત્રિફળા ચૂર્ણ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
મિત્રો હરડે નું સેવન કરવાથી સહન કરે છે તે વિકૃતિને બહાર કાઢી દે છે. મિત્રો આ ત્રિફળા ચૂર્ણનું સેવન કરવાથી તમારા પિતાશયમાં પથરી વધી ગઈ હશે તો પણ તેને બહાર કાઢી દેશે અને ફરીથી તેને વધવા નહીં દે.
મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં અનેક પ્રકારના ઘરગથ્થુ ઉપચાર જણાવવામાં આવે છે જેને કરવાથી તમારા શરીરમાં અનેક પ્રકારના રોગો દૂર થઈ શકે છે અને એક પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે.
મિત્રો ચોમાસાની ઋતુમાં અનેક પ્રકારના રોગો થતા હોય છે જેમાં શરદી કફ ઉધરસ અને વાયુની સમસ્યા વધારે પ્રમાણમાં રહેતી હોય છે. તેના માટે તમારે ઠંડાપીના બજારમાં મળતા જંક ફૂડ ફાસ્ટ ફૂડ વગેરેનું સેવન ન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના રોગ થઈ શકે છે.