આયુર્વેદ દુનિયા

દહીંમાં આ એક વસ્તુ ઉમેરીને ખાઈ લ્યો, 10 જ દિવસમાં પેટની ફાંદ જતી રહેશે અંદર, બરફની જેમ ઓગળી જશે ચરબી.

દોસ્તો આજના આધુનિક સમયમાં ઘણા બધા લોકોને પેટની ચરબી વધી જવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેના લીધે તેઓને પેટની ફાંદ બહાર નીકળે છે, જે દેખાવમાં એકદમ ખરાબ લાગે છે.

વળી, લોકો તેનાથી રાહત મેળવવા માટે જીમ અને કસરતનો પણ ઉપયોગ કરતા હોય છે પરંતુ તેઓને ઇચ્છિત પરિણામ મળતું નથી અને તેઓ નિરાશ થઈ જાય છે.

આવી સ્થિતિમાં તેઓ કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને પેટની ફાંદ ને અંદર કરી શકે છે અને ચરબીને ઓછી કરી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ઘરેલુ ઉપાય કયા કયા છે, જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

તમે આ જ પહેલા દહીંનો ઉપયોગ કર્યો જ હશે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેનો ઉપયોગ કરીને તમે વજન ઓછું કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા એક ચમચી દેશી મધ લઈને તેને એક બાઉલ દહીમાં મિક્સ કરીને તેનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

જે તમારા શરીર માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. હકીકતમાં દહીંની તાસિર ઠંડી હોય છે અને જ્યારે તમે તેનું બપોર પછી સેવન કરો છો તો તમારા શરીરમાં એક પ્રકારની ઠંડક ફેલાઈ જાય છે અને તમારે ગરમીથી રાહત મેળવવામાં મદદ મળે છે.

આ સાથે દહીં શરીરને ઠંડુ રાખવાને લીધે તમે વિવિધ પ્રકારના રોગોથી પણ દૂર રહી શકો છો. તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકો દહીંમાં ખાંડ ઉમેરીને ખાતા હોય છે તો ઘણા લોકો દહીંમાં મરચું અને મીઠું ઉમેરીને ખાતા હોય છે પરંતુ શું તમે ક્યારે દહીંમાં મધ ઉમેરીને સેવન કર્યું છે? જો ના, તો તમને જણાવી દઈએ કે તેનાથી તમને ઘણા બધા લાભ થઈ શકે છે.

હકીકતમાં આ બંનેમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીરને પોષણ આપવાનું કામ કરે છે. જે લોકોના શરીરમાં પ્રોટીનની કમી હોય તેવા લોકો આ બંનેનું સેવન કરી શકે છે, જેનાથી તેમના શરીરમાં પ્રોટીનની ઉણપ દૂર થાય છે અને વાળ મજબૂત બને છે.

દહી અને મધનું દરરોજ સેવન કરવામાં આવે તો પાચન શક્તિમાં પણ સુધારો થઈ શકે છે અને તમે જે પણ ભોજનનું સેવન કરો છો તે આસાનીથી પચી જાય છે. આ સાથે તમારી પાચન શક્તિમાં પણ સુધારો થાય છે. જે લોકોને કબજિયાત, ગેસ અપચો વગેરેનો સામનો કરવો પડતો હોય તેવા લોકોએ દહીં અને ઘી નું અવશ્ય સેવન કરવું જોઈએ.

દરરોજ ભોજન કર્યા પછી એક વાટકી દહીંમાં એક ચમચી મધ ઉમેરીને સેવન કરવામાં આવે તો પેટની વધી ગયેલી ચરબી અંદર ચાલી જાય છે અને તમે એકદમ ફીટ બની શકો છો. હકીકતમાં દહીં સાથે મધ મિક્સ કરીને પીવામાં આવે તો પેટની બધી ચરબી બરફની જેમ ઓગળવા લાગે છે.

આ જ કારણ છે કે નિષ્ણાત લોકો પણ પોતાના ડાયટમાં દહીં સામેલ કરવાનું કહેતા હોય છે. જે લોકો ઘણા પ્રયાસો કર્યા પછી પણ વજન ઓછું કરી શકતા નથી, તેઓએ અવશ્ય દહીં અને મધનું સાથે સેવન કરવું જોઈએ. જેનાથી તેઓને અવશ્ય ફરક દેખાવા મળશે.

દહીંમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે અને જ્યારે તમે આ બંનેને મિક્સ કરીને ખાવ છો ત્યારે તમારા હાડકા એકદમ મજબૂત બની જાય છે.

વળી, જે લોકોને સાંધાના દુખાવાનો સામનો કરવો પડતો હોય અથવા પગમાંથી કડક કડક અવાજ આવતો હોય તેવા લોકો દહીં સાથે મધ મિક્સ કરીએ સેવન કરી શકે છે..તેનાથી તેમનું શરીર એકદમ મજબૂત બની જાય છે અને દુખાવાનો સામનો કરવો પડતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *