આયુર્વેદ

આદુ વાળી ચા પીવાથી પણ ભલભલા રોગો ભાગે છે દૂર, 90% લોકો આજ સુધી છે અજાણ.

મિત્રો સામાન્ય રીતે દરેક લોકો ચા પીતા હોય છે પરંતુ શિયાળામાં ઠંડીની શરૂઆત થતાં જ દરેકના ઘરમાં આદુવાળી ચા બનતી હોય છે. મિત્રો આદુ વાળી બારેમાસ પીવાથી પણ કોઈપણ જાતનો નુકસાન થતું નથી.

આયુર્વેદ શાસ્ત્રમાં બધા જ ઔષધીઓ વિશે વાત કરવામાં આવી છે. પરંતુ આ વિવિધ શાસ્ત્રમાં સૂંઠ એટલે કે આદુને મહા ઔષધી તરીકે જાણવામાં આવી છે. તેથી કોઈપણ ઋતુમાં આદુવાળી ચાનું સેવન કરી શકાય છે.

મિત્રો આદુમાં સામાન્ય રીતે વિટામિન્સ કેલ્શિયમ ફોસ્ફરસ લોહ તત્વ મેગ્નેશિયમ જસતત્વ પર્યાપ્ત માત્રામાં રહેલા હોય છે. મિત્રો જ્યારે પણ આપણે મુસાફરી કરતા હોઈએ ત્યારે આદુ વાળી ચાનું સેવન કરવાથી ઉલટી થતી નથી.

મિત્રો આદુમાં બળતરા ઓછી કરવાનો ગુણ રહેલો છે. મિત્રો જે વ્યક્તિઓને ભૂખ ન લાગતી હોય તેના માટે આદુ વાળી ચા ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

મિત્રો ઘણા લોકોને કોઈ પણ રોગ ન હોવા છતાં પણ ભૂખ લાગતી નથી તેના માટે તેમની આદુવાળી ચાનું દરરોજ સેવન કરવું જોઈએ. તેનાથી ભૂખ ન રાખવાની સમસ્યા દૂર થશે.

આદુવાળી ચા પીવાથી ભૂખ લાગે છે અને પાચન ક્રિયા બરાબર થાય છે. મિત્રો ચા ની અંદર આદુ ઉમેરવાથી તેમાં ઔષધીય ગુણ આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

મિત્રો આદુ વાળી ચા પીવાથી શરીરમાં રક્તવાહિની થવાની સંભાવના ઓછી રહે છે. મિત્રો આદુનું સેવન કરવાથી શરીરમાં કમળાની અસર હોય તો પણ તે દૂર થાય છે અને ફરીથી કમળો થતો નથી.

મિત્રો આદુમાં એન્ટિઓક્સિડન્ટ મળી આવે છે જેના કારણે આપણા શરીરમાં ઇમ્યુનિટી પાવર વધવા લાગે છે. મિત્રો આદુ વાળી ચા પીવાથી શરીરનો થાક દૂર થાય છે અને આખો દિવસ તાજગી ભરી રહે છે. આદુવાળી ચાનું સેવન કરવાથી શરીરમાં અળુચિ રહેતી નથી.

ચા પીવાથી દિવસ દરમિયાન કરવામાં આવતા કાર્યો સામે શરીરમાં આળસ આવતી નથી અને તમારા દિવસ દરમિયાન કાર્યો એનર્જી થી ભરપૂર બધા કાર્યો થાય છે.

મિત્રો આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કરવાથી સાંધાના દુખાવા દૂર થાય છે અને શરીરમાં વાયુ થતું નથી. મિત્રો શરદી ઉધરસ કપ માં આદુ વાળી ચા પીવાથી રાહત મળે છે. આદુ વાળી ચા પીવાથી કફ જન્ય રોગો દૂર થાય છે.

મિત્રો જે સ્ત્રી સગર્ભાવસ્થામાં હોય તેવી સ્ત્રીઓએ આદુનું સેવન ન કરવું જોઈએ અથવા તો ડોક્ટરની સલાહ લઈને આદુનું સેવન કરવું જોઈએ. મિત્રો જે લોકોને હાઈ બીપી ની સમસ્યા હોય તેવા લોકોએ ડોક્ટરની સલાહ લઈને આદુ નું સેવન કરવું જોઈએ.

એસીડીટીના દર્દીઓએ પણ ડોક્ટરની સલાહ મુજબ આદુનું સેવન કરવું જોઈએ. આદુનો સેવન કરવાથી આપણું શરીર નિરોગી રહે છે અને તે રીતે જ આદુવાળી ચા પીવાથી પણ આપણા શરીરને અને ઘણા ફાયદા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *