દૂધી ની છાલ નો ઉપયોગ કરી લાવીએ સ્કિનમાં ગ્લો. ચહેરો ખીલી ઉઠશે
દૂધી ની છાલ નો ઉપયોગ કરી લાવીએ સ્કિન માં ગ્લો દૂધી નો ઉપયોગ મોટે ભાગે શાકભાજી માં જ કરવામાં આવે છે. શુ તમે જાણો છો તેના છીલકા અને રસ ના પણ અનેક ફાયદા છે. તેમાં આવેલા કાર્બોહાઈડ્રેટ ની હાજરી ને કારણે સરળતાથી પચી જાય છે. મોટે ભાગે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધી … Read more