શુ તમને એસીડીટી થી ખાટા ઓડકાર આવે છે ? તો આ ઘરગથ્થુ ઉપચાર અપનાવો એસીડીટી દૂર કરો…
મિત્રો જ્યારે ખાધા પછી ખાટા ઓડકાર આવે છે અને છાતીમાં બળતરા થાય છે. ત્યારે તેને મેડિકલ ની ભાષામાં ગેસ્ટ્રો-ઇસોફેજીયલ રીફલકસ તરીકે ઓળખવામાં આવે છે. આ લેખમાં આમેં તમને જણાવીશું એસીડીટી થવા માટે મુખ્ય જવાબદાર કારણ અને એસીડીટી ના ખાટા ઓડકાર દૂર કરવાના ઘરેલું ઉપચાર વિશે વાત કરીશું. 👉 મિત્રો જ્યારે આપણા શરીર અન્નનળી અને જઠર … Read more