રાતે સુતા પહેલા આ કામ કરવાનું ટાળો નહિતર ઊંઘ સાથે આવી શકે છે આ 10 બીમારીઓ..
આજકાલ લોકોમાં રાતે સૂતી વખતે શુ ધ્યાન રાખવું અને કઈ રીતે સૂવું જોઈએ તેનો ખ્યાલ હોવો જરૂરી છે. લોકોએ સુવાની ક્રિયા ને સાવ તકલાદી બનાવી દીધી છે. સૂતી વખતે રાતે શુ ખાવું, શુ ન ખાવું અને કઈ રીતે સૂવું તે ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. જો એના વિશે પુરેપરુ ખ્યાલ હોય તો 100 વર્ષ કરતા … Read more