મિત્રો આ આર્ટિકલ માં આપણે ગરમાળો ઔષધ ની વાત કરીશુ. એવું કહેવામાં આવે છે કે ગરમાળો નાના બાળકો થી લઈને ઘરડા વૃદ્ધ દાદા-દાદી ની બીમારીઓ દૂર કરવામાં ઉપયોગી છે. ગરમાળો વૃક્ષ 10 થી 20 ફૂટની ઊંચાઈ ધરાવતું ઝાડ છે તેના પાન જાંબુ જેવા હોય છે પણ તેના કરતાં થોડા મોટા અને એક બાજુ લિસા અને બીજી બાજુથી થોડા ખડબચડા હોય છે. ઉનાળાની ઋતુમાં ગરમાળા પર લીલા કલરના ભરપૂર ફૂલો આવે છે. ત્યારબાદ તેના પર એક થી બે ફૂટ સુધીની લાંબી સીંગો આવે છે. તે સીંગો મનુષ્ય શરીર માટે 100 થી વધુ બીમારીઓ દૂર કરવામાં ઉપયોગી છે. તો ચાલો જાણીયે તેના ઘરેલું ઉપાયો.
ગરમાળાની સીંગોનો ગોળ, ગાંઠોડા, નાગરમોથ, કડુ અને હરડને સરખા ભાગે અધકચરાાં ખાાંડી, એક ચમચી ભકુાને એક ગ્લાસ પાણીમાં ઉકાળી ચોથા ભાગ નું પાણી બાકી રહે ત્યારે ગાળીને ઠંડુ પાડી સવાર-સાાંજ પીવાથી વાયુ અને કફ જન્ય તાવ દૂર થાય છે અને તેનાથી મંદ થયેલો જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને આહારનું પાચન થઈ મળશદ્ધુી થાય છે. અને ખાસ ધ્યાનમાં રાખવાની બાબત કે દર વખતે તેનો રસ તાજો બનાવીને પીવો નહીં તો તેની ઉલટી અસર પણ જોવા મળી શકે.
જે લોકોને પેટ સાફ ના થતું હોય તો તે લોકો ગરમાળા ની શીંગનો ગડ નું બે ભાગ નું લેવામાં આવે તો તેનાથી સવારે એકજ વારમાં પેટ સાફ થઈ જાય છે અને તેનું સેવન તમામ લોકો કરી શકે જેમ કે નાના બાળકો, વૃધ્ધો કોઈ બીમારી થઈ હોય તો પણ તમે ગરમાળા ની સિંગનો ગડ લઈ શકો છો અને તમારું પેટ સાફ કરી શકો છો. અને તેનાથી પેટને લાગતા તમામ રોગો સરળતાથી દૂર થાય છે.
કોઢ, ચામડીના રોગો , તાવ, શરીરની ખાંજવાળ, કમળો, કબજીયાત, ડાયાબિટીસ , પીત્તના અને હૃદયના રોગોમાં ગરમાળો ખૂબજ કારગર સાબિત થાય છે. જો તમે ગરમાળા ની સિંગનો એક ગડ ને નવશેકા પાણી સાથે નયનાકાંટે લો છો તો તમામ રોગો આસાનીથી દૂર થાય છે.
જો કોઈ વ્યક્તિ ને વર્ષો જૂનું ખરજવું છે તે લોકો આ ઘરેલું ઉપાય થી તમે સરળતાથી દૂર કરી શકો છો તેના માટે 20 ગ્રામ સિસમ ના જાળના પાન અને તેમાં ગરમાળા ની સિંગનો ગડ 10 ગ્રામ નાખીને ખલમાં વાટીને સવારે અને સાંજે લગાવામાં આવેતો એક જ મહિના માં 100 % મટી જશે અને પેલા જેવી ચામડી થઈ જશે.
મિત્રો આ આર્ટિકલ તમારા માટે ખૂબજ કારગર છે જો ઉપર મૂજબની બીમારીઓ હોય તો જરૂર આ ઘરેલું ઉપચાર અપનાવશો તો તમારા તમામ રોગો દૂર થશે. તેથીજ જો તમારા પરિવાર માં કોઈ આ બીમારિયો થી પરેશાન હોય તો જરૂર શેર કરો અને લાઈક કરો.