આયુર્વેદ

દૂધ પીવાની સાથે તેની આડઅસરો પણ જાણીલો.

દુધ એક સંપૂર્ણ ખોરાક છે જેમાંથી બધાજ પોષકતત્વો મળે છે. તેથી અન્ય ભોજનની સાથે દુધ પીવું ખુબજ આવશ્યક છે. કોઈ પણ બીમારી સામે રોગપ્રતિકારક શક્તિ મેળવવા દૂધ ખુબજ અનિવાર્ય છે. પરંતુ તેની સાથે કઈ ચીજો ન ખાવી જોઈએ તેની ખુબજ કાળજી રાખવી જરૂરી છે નહિતર તે ઝેર સમાન બની જાય છે. નાના બાળકો ને જન્મથી […]