આયુર્વેદ

માત્ર સાત જ દિવસમાં જડમૂળથી મટાડે એસિડીટી એ પણ આયુર્વેદિક ઉપચારથી.

આપણી આજુબાજુ પણ ઘણા લોકો ના મોઢે સાંભળ્યું છે ભોજન બાદ એસિડીટી થાય છે અને તેના લીધે ખુબજ કંટારો અનુભવાય છે.સતત બેચેની રહે છે કામ પણ કરવું ગમતું નથી.એસિડીટી ન થાય તે માટે ખાવામાં ખુબજ ધ્યાન રાખવું પડે છે. મોટા ભાગે ખાટો,કડવો ,અતિશય તીખા ખોરાક નું સેવન કરવાથી એસિડીટી થાય છે.ભુખ્યા પેટે એસિડીટી થતી નથી.વધારે રસ વાળા ખોરાક અને તીખું ખાવાથી એસિડીટી થાય છે.આવા ખોરાક ખાવાથી હોજરીમાં પિત્ત નો ભરાવો થાય છે તે આહાર સાથે ભરી આથો ઉત્તપન્ન કરે છે જે બહાર નીકળવા પ્રયત્ન કરે છે તેથી છાતી, પેટ અને ગળામાં બળતરા કરે છે.એવું થાય ત્યારે ખાધા પછી બે ત્રણ કલાકે પાણી પીવું અને એકાદ બે ઉપવાસ કરવાથી રાહત થાય છે. અને અઠવાડિયા સુધી ખીર,દૂધ અને રોટલી ખવાથી ફાયદો થાય છે.

એસિડીટી મટાડવાના ઉપચારો:-

સફેદ ડુંગળી માં સાકર અને દહીં ભેરવીને ખાવાથી એસિડિટી મટે છે. તથા એક ચમચી ચોખા ને ચાવી ઉપર પાણી પીવાથી તરતજ એસિડીટી માટી જાય છે.હરડે અને દ્રાક્ષની ગોળી બનાવી ચાવી જવાથી રાહત થાય છે. તે ઉપરાંત કોરાના રસ માં સાકર મિક્સ કરી પી જવાથી ફાયદો થાય છે.શિયાળામાં ગંઠોડા અને સાકર નું ચૂર્ણ બનાવી લેવાથી એસિડીટી માટી જાય છે.સૂંઠ માં ખરીસાકર અને આમળાનું ચૂર્ણ પીવાથી લેબ થાય છે.

એક લીંબુના રસ માં સાકર નાખી પીવાથી એસિડિટી માટે છે.તથા ધાણા જીરું ના ચૂર્ણ ને પાણી સાથે લેવાથી માટી જાય છે.200 ગ્રામ દૂધમાં ઘીમાં શેકેલા મરી નું ચૂર્ણ નાખી પીવાથી એસિડિટી મટી જાય છે.આમળાનું કબુરણ સવાર સાંજ લેવાથી પણ એસિડીટી મટે છે.શેકેલા જીરું ને સંતરાના રસ માં સિંધવ નાખી પીવાથી ફાયદો થાય છે.ભોજન બાદ એક ટુકડો સુકા નારીયેર નો ખાવાથી ખુબજ ફાયદાકારક છે. લીલું કોપરું આમાં ખુબજ ફાયદો કરે છે.

નાસ્તો કે ભોજન પછી એક પાકું કેળું એલચી નાખીને ખાવાથી અને ડાયાબિટીસ ના દર્દીઓ કાચું કેળું લઈ શકે છે.10 ગ્રામ આમળાના રસ માં 5ગ્રામ કાળી દ્રાક્ષ અને મધ નાખીને લેવાથી એસિડીટી માટી જાય છે.200 ગ્રામ લીંબુના રસ માં ખાંડ નાખી જમ્યા ના અડધો કલાક પહેલાં પીવાથી અમ્લપિત્ત મટે છે.દ્રાક્ષ અને વરિયાળી ને રાતે પાણી માં પલાળી સવારે પીવાથી એસિડીટી મટે છે.લિલી વરિયાળી ને ચાવીને ખવસથી પણ ઉબકા મોઢા માં ફોલ્લા વગેરે માટી જાય છે.આમળાનો મુરબ્બો કે આમળા નું શરબત પીવાથી કગુબજ ફાયદો થાય છે.

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *