શું તમે જાણો છો કાયમચૂર્ણ ખાવાથી થતા ફાયદા અને નુકશાન વિશે જાણો છો?

કાયમચૂર્ણ એ એક પ્રકારનું ઔષધીય નો પાઉડર છે જે પેટ ના રોગ ને દૂર કરવામાં મદદ કરે છે.તેનું સેવન કરવાથી દરેક પ્રકારના રોગ જેવા કે કબજ,ગેસ ,કબીજીયાત,તથા અન્ય પ્રકારના ના રોરો માં આરામ મળે છે.પેટ નીસમસ્યા વાળી વ્યક્તિ એ કાયમચૂર્ણ નું સેવન કરવું હિતાવહ છે.એક ચમચી કાયમચૂર્ણ લેવાથી પેટ સાફ રહે છે. તેમાં હરિતતક,અજમો,કાળુ મીઠું વગેરે ના મિશ્રણ થી બનાવવામાં આવે છે. અઠવાડિયામાં માં બે વાર લેવાથી ફાયદો થાય છે. દરેક રોગ નું મૂળ કારણ કબજિયાત છે તેથી તેનાથી બચવા માટે કાયમચૂર્ણ લેવું જરૂરી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કાયમચૂર્ણ ના ચમત્કારી ફાયદાઓ

સૌથી જૂનામાં જૂની કબજિયાત ને દૂર કરવા માટે કાયમચૂર્ણ લેવાથી ખુબજ ફાયદો થાય છે.તેમાં અનેક જડીબુટ્ટીઓ હોવાથી કબજ માટે લાભદાયક છે.તેમાં હરિત્તક હોવાથી મળ ને સાફ કરવામાં મદદરૂપ થાય છે.આંતરડાંમાં ઘા અને સોજા ને દૂર કરે છે. જે લોકો ને ટોયલેટ સંબંધી પ્રોબ્લેમ ને દૂર કરવામાં મદદ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વધુ પડતો ખોરાક ખાવાથી કે વૃદ્ધ લોકોમાં જોવા મળતા અપચો ને લીધે ગેસ થાય છે તેથી તેને દૂર કરવા માટે કાયમચૂર્ણ ખૂબ જ ફાયદાકારક છે.પેટ માં થતા અલ્સર ને કારણે કાયમચૂર્ણ લેવાથી બળતરા ઓછી થાય છે.કબજિયાત ને કારણે તાવ અને ઉલટી જેવો સમસ્યા જોવા મળે છે તેને દૂર કરવા માટે ઉપયોગી છે.તેમાં આવેલ અજવાઇન ને કારણે અપચો દૂર થાય છે.ટેનતબી પાચનતંત્ર તંદુરસ્ત જોવા મળે છે. તેને લગતી તમામ બીમારીઓ દૂર થાય છે.

કાયમચૂર્ણ થી થતું નુકસાન

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

વધારે કાયમચૂર્ણ ખાવાથી પેટ પર ખરાબ અસર થાય છે જેના કારણે ઉટલી થવાની સંભાવના રહે છેપેટ માં દર્દ અને દુઃખવાની સમસ્યા જોવા મળે છે.

દરરોજ કાયમચૂર્ણ ખાવાથી માંસપેશીઓ નબળી પડે છે પેટ ના બીજા રોગો થવાની સંભાવના વધી જાય છે.નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓ તેનો ઉપયોગ ન કરવો જોઇએ. તેનાથી હાનિ પહોંચે છે.

કાયમચૂર્ણનું સેવન ભોજન કર્યા પછી કરવું જોઈએ જેમાં રાતે તેને લેવું જોઇએ. એક ચમચી કાયમચૂર્ણ ને નવશેકા પાણી માં નાખીને પીવું જોઈએ અથવા એક ચમચી ફાકીને ઉપરથી પાણી પીવુ જોઈએ.

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ઉપયોગી હોય તો જરૂરથી તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય શેર કરો.

Leave a Comment