આ એક બીજ છે જે ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓને ધડમૂળથી દુર કરશે..

આપણી આસપાસ ઘણી વનસ્પતિ ઓ જોવા મળે છે જેમાં તે અનેક રીતે ઉપયોગી છે પરંતુ તેના ફાયદાઓ વિશે ખૂબ ઓછા લોકો જાણતા હોય છે. આજુબાજુ જોવા મળતી વનસ્પતિ એ દરેક રોગોના ઈલાજ માટે ઉપયોગી હોય છે.તેમાંથી એક છે કાચકા.તે કુબેરની આંખો જેવા હોવાથી તેને લોકો કુબેરાક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.કાચા આયુર્વેદીય ઔષધિઓ વેપારીઓ ને ત્યાંથી મળી જાય છે.ખેડૂત મિત્રો ફરતા જાનવરથી પાક નું નુકશાન ન થાય તે માટે ખેતરની ફરતે વાળ કરવા તેનો ઉછેર કરે છે.તેની વેલ કાંટાળી હોવાથી મજબૂત અને અભેદ્ય બને છે.કાચકા કડવા ,તૂરા અને શોધક હોય છે.તે કફ,હરસ,મસા, પ્રમેહ,સોજા,ઘા, શૂર,કૃમિ અને રક્તસ્ત્રાવ માટે ખુબ જ ઉપયોગી છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ચાલો જાણીએ કાચકના ફાયદાઓ

કાચકાને શેકીને ઉપરનું ફોતરું દૂર કરી તેમાં રહેલા સફેદ રંગના બીજ ને કાઢી પછી ખાંડીને બનાવેલા ચૂર્ણ પ ચમચી ,અજમાનું ચૂર્ણ તથા ત્રણ થઈ ચાર કાળા મરી સવાર સાંજ લેવાથી કાયમનો મરડો, ઝાડા, અપચો,પેટના કૃમિ વગેરે ને દૂર કરી સારો ફાયદો મેળવી શકાય છે.કાચકાનું ચૂર્ણ અને કુંવરપાઠનો એક ચમચી ગર લેવાથી પેટના બથજ રોગો મટે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કાચકના મીંજનું ચૂર્ણ અથવા અજમો,સંચર અને કાચકના ચૂર્ણને લેવાથી પેટના કૃમિ દૂર થાય છે.ભૂખ લાગે છે. પેટ સાફ રહે છે.મળ સાફ આવે છે અને ઝીણો તાવ વગેરે દૂર થાય છે.તેનું ચૂર્ણ બનાવી અઠવાડિયામાં બે વાર લેવાથી પેટ સાફ રહે છે. કબીજીયાત માટે ચૂર્ણ બનાવવામાં પણ કાચકાનો ઉપયોગ થાય છે. ચૂર્ણ બનાવવાની રીત :- ૧૦ ગ્રામ ધીમા તાપે શેકેલા કાચકાના બીજ,૫૦ ગ્રામ હરડે, 10 ગ્રામ અજમો, 30 ગ્રામ આમળા ચૂર્ણ, 10 ગ્રામ સિંધાલૂણ મિક્સ કરી ને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને અઠવાડિયામાં એક વાર નયનાકાંઠે નવશેકા પાણી સાથે લેવાથી તમારો અપચો, કબજિયાત અને પેટને લાગતા તમામ રોગો દૂર થાય છે.

ડાયાબિટીસ ના દર્દીઓ માટે કાચકા ખૂબજ ફાયદાકારક માનવામાં આવે છે. 10 ગ્રામ કાચકા ના બીજને શેકીને તેમાં લીમડા પરની ચડેલી ગળો નો 50 ગ્રામ પાઉડર બનાવી તેને મિક્સ કરી અઠવાડિયામાં 2 વાર લેવાથી ડાયાબિટીસ થી કાયમ માટે છુટકારો મળશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો આ આર્ટિકલ તમને ગમ્યો હોય અને તમારા માટે ફાયદા કારક હોય તો તમારા મિત્રો તથા પરિવારજનો માં અવશ્ય શેર કરો.

Leave a Comment