હાડકા મજબૂત બનાવવા આટલું ખાવાનું રાખશો તો કેલ્શિયમની ગોળીઓ ખાવાની જરૂર નથી પડે.
મિત્રો ખાસ કરીને બધાજ લોકોમાં જોવા મળતી બીમારી એ કેલ્શિયમની ઉણપ છે. જેના કારણે શરીરમાં દુખાવા થાય છે. આવા લોકોમાં હાડકા નબળા પડી જાય છે. કોઈ કામ કરી શકતા નથી. જે લોકોને વિટામિન ડી ની ખામી હોય તેવા લોકોએ પણ કેલ્શિયમ યુક્ત ખોરાક લેવો જરૂરી છે. જેમાંથી ભરપૂર પ્રમાણ માં કેલ્શિયમ મળતું હોય તેવી વસ્તુઓ … Read more