કમરના દુખાવાથી ખુબજ પરેશાન છો ? તો અપનાવો આ ઘરેલુ ઉપચાર.
મિત્રો આજકાલ દરેકમાં જુવાન હોય કે કિશોર બધાજ આ દુઃખવાથી પરેશાન જોવા મળે છે. લોકો એનો ખાસ કરીને ભોગ બનેલા જોવા મળે છે. આજકાલ બજારનું ખાવાનું લોકો વધારે પસંદ કરતાં હોય છે જેના કારણે ધુ પડતા ખટાશ અને અથાવાળી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો પણ દુખવા થઈ શકે છે. ઘણા લોકો વધુ પડતો વજન ઊંચો … Read more