લોહીની કમીવાળા અને આટલા રોગવાળા દર્દીઓએ અવશ્ય ખાવા જોઈએ રીંગણ. જાણીલો રીંગણના ગજબના ફાયદાઓ.
આજના જમાના માં લોકો ટેસ્ટી ખાવાનું ખુબજ પસંદ કરતાં હોય છે તેમાં ખાસ કરીને શાકભાજી માં નવું જ ખાવાનું વધુ પસંદ કરતાં હોય છે. બજારમાં અવનવી ઘણી જાતની શાકભાજી જોવા મળે છે તેમાં સિઝન પ્રમાણે જુદી-જુદી શાકભાજી ખાવી જોઈએ. જેના કારણે શરીરમાં દરેક પ્રકારના વિટામિન મળી જાય છે. શાકભાજી માંથી દરેક વિટામિન, ખનિજતત્વો, પોષકતત્વો અને … Read more