જ્યાં હોય ત્યાંથી ઘરે લઈ આવો આ વનસ્પતિ..અદભુત ફાયદા થશે
આજે આપણે જોઈશું ભોંયરીગણી ના છોડ વિશે. આવા છોડ અવાવરી જગ્યાએ જોવા મળે છે. તેને જંગલી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો છોડ નાનો અને કાંટાઓ જોવા મળે છે. તેના પર રીંગણ જેવા ફળ જોવા મળે છે. તેના ફૂલ જાંબલી રંગના હોય છે. તેના પાકા અને કાચા ફળ ના જુદા-જુદા ફાયદાઓ જોવા મળે છે. … Read more