કોથમીર ખાવાના ફાયદા એટલા છે કે તમે ના ખાતા હોય તો ખાતા થઈ જશો જાણીને…
ઘર-ઘર માં રસોડું અને રસોડામાં શાકભાજી અને શાકભાજી માં પણ કોથમીર. તો મિત્રો આજના જમાના માં દરેક લોકો ખાવાનું ચટાકેદાર અને દેખાવમાં સુંદર હોય એવું ખાવાનું પસંદ કરતાં હોય છે. દરેક સબ્જી અથવા તો વિવિધ પ્રકારના ફ્લાસન માં પણ કોથમીર નો ઉપયોગ ખુબજ જોવા મળે છે. ગરીબ હોય કે અમીર દરેક લોકો કોથમીર નો ઉપયોગ … Read more