આ સીઝનમાં કાચી કેરી ખાવાનું ચુકતા નહીં. જો ચૂકશો તો આટલા બધા પોષકતત્વો નહીં મળે તમને.
ઉનાળાની શરૂઆત થતા જ કેરીની સિઝન શરૂ થઈ જાય છે. ખૂબ જ ગરમીનું પ્રમાણ વધારે હોવાના કારણે શરીરમાં ઠંડક કરવા માટે કેરીનું સેવન કરતા લોકો જોવા મળે છે. કેરીને ફળોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. કાચી હોય કે પાકી કેરી તો બધાને ભાવતી જ હોય છે. કેરીને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. નાનાથી … Read more