ખાવા માટે સૌથી ખરાબમાં ખરાબ તેલ અને સૌથી સારામાં સારું તેલ કયું? અત્યારે આ જાણવું ખૂબ જરૂરી છે..
મિત્રો આપણા દેશમાં એવું એક પણ ઘર ન હોય જ્યા તેલનો ઉપયોગ ન થતો હોય શાક ના વઘાર વા મા તેલનો ઉપયોગ થાય, રોટલી બનાવવા મા તેલનો ઉપયોગ થાય, ફરસાણ તરવામા તેલનો ઉપયોગ થાય આવી જ રીતે દરેક એરિયા માં અલગ અલગ તેલનો ઉપયોગ થાય છે મિત્રો આપણે એક સવાલ થાય કે તંદુરસ્તી મા ખાવા … Read more