99 ટકા બીમારીની જડ વાત પિત્ત કફનું ગણિત સમજી જશો તો જિંદગીમાં ક્યારેય બીમાર નહીં પડો.
મિત્રો આપણે એક ગુજરાતી માં કહેવત છે. સાચું સુખ તે જાતે નર્યા, મિત્રો ગમે તેટલી ધન સંપત્તિ હોય ધન દોલત હોય પણ જો તમારું શરીર સ્વસ્થ ના હોય તો બધું નકામું છે. મિત્રો જો તમારુ શરીર સ્વસ્થ હશે, તંદુરસ્ત હશે તો તમારી માટે મોટામાં મોટી મૂડી છે. મિત્રો મોટામાં મોટી સંપત્તિ છે મિત્રો તમારી પાસે … Read more