થાઈરોઈડ, પેટના રોગોનો અક્સિર ઈલાજ છે આ ચમત્કારિક વનસ્પતિ જેઠીમધ.

મિત્રો ખાસ કરીને જેઠીમધ એ પ્રાચીન સમયમાં એક ખાસ ઔષધિ માનુ એક માનવામાં આવે છે. જેઠીમધ ને લોકો મૂલેઠી ના નામથી પણ ઓળખે છે. આજે આ ઔષધિ ભારતીય ઘરમાં આસાનીથી મળી આવે છે. અને આ ઔષધિ બજારમા આસાનીથી મળી રહે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેઠીમધ આછા પીળા રંગનું હોય છે અને તેની ગંધ તેજ હોય છે. જેઠીમધના ઘણા જ ફાયદા ઓ છે જે આપણા શરીર મા ખુબ જ ફાયદાકારક છે. આજે લોકો દેશી ઉપચાર ભુલી ગયા છે તેવી જ એક દેશી ઔષધિ છે જેઠીમધ. તો મિત્રો આ તમારા શરીર માટે ખુબજ ફાયદાકારક છે તો આ લેખ જરૂર વાંચો.. અને Share કરજો..

આપણા દેશ માં જેઠીમધનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. જેઠીમધ મા ગ્લિસરાઇસિક એસિડ હોય છે જેનાથી તેનો સ્વાદ સામાન્ય સાકર કરતાં મીઠો લાગે છે. સામાન્ય રીતે ઔષધિમા માનવામા આવે છે કે જેઠીમધ છે એ એન્ટિસેપ્ટિક છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જેઠીમધ લીવર ને સ્વચ્છ રાખે છે અને પેટના દુખાવામાં રાહત આપે છે. જેઠીમધ ત્રિદોષશગ્ન છે એટલે વાયુ કફ અને પિત્ત ને નાશ કરે છે. જેઠીમધ સ્વાદમા મીઠો રુચિ દાર અને સહેજ કડવું છે શીતળ અને આંખો માટે ખૂબ જ ઉપયોગી છે.

મિત્રો થાઈરોઈડ ના દર્દીને ખૂબ જ જલ્દીથી થાક લાગતો હોય છે એવામા જો જેઠીમધ નું સેવન કરવામા આવે તો ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જેઠીમધ શરીરના થાકને દૂર કરે છે. જે લોકોને વારંવાર થાક લાગવાની સમસ્યા હોય તો જેઠીમધ પાસે રાખવું જોઇએ. આના સેવનથી શરીરમાં થાક લાગતો નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મોઢામાં ચાંદા પડે અને શરીર પર ફોલ્લી ઉપસી આવે તો ત્યારે જેઠીમધ ની પેસ્ટ બનાવીને લગાવવી જોઇએ. જેથી ત્વચાને ઠંડક મળશે. અને તેમાં ખૂબ જ લાભ થશે. શરીર પર રહેલા કોઇપણ પ્રકારની ચેપ ને આ પેસ્ટ દૂર કરશે.

જેઠીમધ ચામડીના રોગો અને સુંદરતામાં વધારો કરે છે. મિત્રો જેઠીમધના આ ગુણ વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. ચામડીના રોગોમાં જેઠીમધ ની પેસ્ટ બનાવીને લગાવવાથી ખૂબ જ રાહત મળે છે. અને જેઠીમધ મહિલાઓની સુંદરતામા વધારો કરે છે.

મિત્રો ઉલટી બંધ ન થાય ત્યારે જેઠીમધ ને મોમાં રાખી ચૂસવાથી ઉલટી તરત જ બંધ થઈ જાય છે. અડધી ચમચી જેઠીમધનું ચૂર્ણ મધ સાથે સવાર સાંજ લેવાથી શરદી, કફ અને ખાંસી માં ખૂબ જ રાહત મળે છે. જેઠીમધ ના આ ચમત્કારિક ફાયદાથી તમે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકો છો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment