આયુર્વેદ

પગની પાનીમાં થતી બળતરાને કરો કાયમ માટે દૂર. આ 100 ટકા અસરકારક ઉપાયથી.

મિત્રો ગરમીની સિઝન પુરજોશમાં ચાલી રહી છે અને આ ગરમીમાં લોકોને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે મિત્રો આજ ના આ લેખમા અમે તમને બતાવાના છીએ એક એવી સમસ્યા વિશે જેનાથી ઉનાળાની ગરમીમાં ખુબ જ તકલીફ થતી હોય છે

મિત્રો ઉનાળાની ગરમી માં અમુક લોકોને હાથ અને પગના તળિયામાં બળતરા થતી હોય છે તેને તજા ગરમી પણ કહેવામાં આવે છે મિત્રો આપણા શરીર મા કફ પિત્ત અને વાયુ આ ત્રણ ને લીધે જ શરીર મા તકલીફ થતી હોય છે.

મિત્રો આ તજા ગરમી એટલે કે હાથ અને પગના તળિયા બળવા ની સમસ્યા એ આપણા શરીરમાં જ્યારે પિત્તનું લેવલ વધી જાય ત્યારે આ સમસ્યા થતી હોય છે જે લોકોના શરીરમાં વિટામિન ડી 3 ની ઉણપ હોય એટલે કે કેલ્શિયમની ઉણપ હોય ત્યારે પણ તજા ગરમી ની સમસ્યા થતી હોય છે.

મિત્રો શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન જો પ્રોપર ન થતું હોય તો પણ તજા ગરમી ની સમસ્યા થતી હોય છે મિત્રો તજા ગરમી ની વાત કરીએ તો હાથ અને પગ ના તળીયા રાત્રે બળતા હોય અને આંખો પણ લાલ થઈ જાય છે અને પેશાબ વખતે બળતરા થતી હોય છે,

આ તજા ગરમી માટે અમે તમને આજે પ્રયોગ બતાવાના છીએ જેનાથી તમને ચોક્કસ લાભ થશે . એના માટે તમારે સૌ પ્રથમ દૂધી લેવાની છે અને દૂધીનો રસ સંવારે નાઈના કોઠે પીવો અને રાત્રે સુતી વખતે દૂધીને પગ અને હાથ ના તળિયે ગસવાની છે મિત્રો આ પ્રયોગ તમારે પાંચ કે દસ મિનિટ કરવાનો છે કેમ કે દુધ ની તાસીર ઠંડી છે

એટલે આ તજા ગરમી મા રાહત આપશે. મિત્રો તમારે એક માટીની કુલડી લેવાની છે અને બે દિવસ સુધી કુલડી ને પાણીમાં ડૂબાડેલ રાખવાની છે અને ત્યાર બાદ એક ચમચી કાળી દ્રાક્ષ લેવાની છે એક ચમચી વળીયારી લેવાની એક

ચમચી સાકર લેવાની અને થોડીક ગુલાબ ની પાંદડીઓ લેવાની છે, આ બધું માટી ની કુલડીમાં ભેગુ કરી એક ગ્લાસ જેટલુ પાણી ઉમેરવાનું છે અને આખી રાત રહેવા દેવા નું છે અને સંવારે નાઈના કોઠે આ પાણી પીવાનું છે આ ઉપાય ને જો

તમે સાત દિવસ કરશો તો તમારે હાથ અને પગની બળતરા હશે તેમા ખૂબ જ લાભકારી પુરવાર થશે. અને જે હાથ પગની બળતરા થતી હશે તેમા કાયમી માટે છુટકારો મળશે. અને તમને હાથ-પગમાં થતી બળતરા એટલે કે હાથપગની તજા ગરમી દૂર થશે અને એકદમ મટી જશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *