ઓક્સિજનની બોટલ વગર જ વધારો તમારું ઓક્સિજન લેવલ એ પણ તમારા ઘરે જ. જાણો ઉપાય કરવાની સાચી રીત.

મિત્રો આજ ના આ લેખમા અમે તમને જણાવવા છીએ એક સ્વાસ્થ્યને લગતી માહિતી. મિત્રો તમારે તમારું ઓક્સિજન લેવલ ઘરે જ કઈ રીતે કંટ્રોલ કરવું એના વિશે આજ ના લેખ મા અમે એક ખાસ માહિતી લઈને આવ્યા છીએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો પેટ પર સૂવાના ફાયદા વિશે તમે કદાચ જાણતા ન હોય તો જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને જે લોકો નું ઓક્સિજન લેવલ ઓછુ હોય તે લોકો માટે ખાસ આ પ્રકારની પોઝિશન માં સુવા થી ઓક્સિજન લેવલ કંટ્રોલ કરવામાં રાહત મળે છે.

જે લોકો હાલ ઘરે જ હોમ કોરોન્ટાઇન માં છે એ લોકો એ લોકો ઍ ઓક્સિજન નું લેવલ કઈ રીતે વધારવુ તેના વિશે આજ ના લેખ મા અમે જણાવવા ના છીએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો સૌ પ્રથમ તો એની જરૂરિયાત ક્યારે છે કે લોકો નું ઓક્સિજન લેવલ 94 % થી ઓછુ હોય ત્યારે આપણે આ પોઝિશનમાં સુવું ફાયદાકારક છે. અને કોઈપણ કારણસર શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો આવા લોકો ને આ પોઝિશનમાં સુવું ખૂબજ ઉપયોગી છે.

મિત્રો આ પોઝિશનમાં સુવાથી શું થાય છે તો આપણા શરીરમાં વેન્ટીલેશન ઈમ્પ્રુવ થાય છે એટલે કે શ્વાસ લેવામાં સરળતા રહે છે. મિત્રો આ ઉપાય કરવામાં તમારે અમુક બાબતો નું ધ્યાન રાખવાનું છે કે જમ્યા પછી એક કલાક સુધી આ ઉપાય કરવાનો નથી. મિત્રો આ ઉપાય કરતી વખતે તમારે દુખાવા નો પ્રોબ્લેમ થતો હોય તો પણ તેનુ ધ્યાન રાખવુ જોઇએ.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ગર્ભવતી સ્ત્રી એ આ ઉપાય બિલકુલ કરવાનો નથી. હૃદયને લગતી કોઈ બીમારી હોય તેવા લોકો ઍ પણ આ ઉપાય ન કરવો જોઈએ.

આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે તો તેના માટે તમે અલગ અલગ પોઝિશનમાં તકિયા લઈ શકો છો. મિત્રો સૌ પ્રથમ તમે ઉંધા સુઇને તકિયા ને ગરદન ની નીચે રાખી શકો છો. હવે આ ઉપાય કઈ રીતે કરીશું તેના વિશે જોઈશું તો તેના માટે તમારે ચાર પાંચ તકિયાની જરૂર પડશે.

મિત્રો તમારે સૌ પ્રથમ તકિયા નીચે રાખીને ઊંધા સુવાનું છે મિત્રો આ પોઝિશનમાં તમે ત્રીસ મિનિટ ઊંઘી શકો છો એના પછી જમણા પડખે માથા નીચે તકિયુ રાખીને ત્રીસ મિનિટ સુવાનું છે. પછી ત્રીસ મિનિટ તમારે એ રીતે ડાબા પડખે સુવા નું છે અને પીઠ પાછળ તકિયા નો ટેકો લઈને બેસવાનું છે .

મિત્રો ખાસ યાદ રાખો કે દર ત્રીસ મિનિટ માટે પોઝિશન બદલવાની છે.

તો મિત્રો આ ઉપાય કરવાથી આપણા શરીરનું વેન્ટીલેશન સુધરી શેક છે . એટલે કે ઓક્સિજન લેવલમાં અથવા તો જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો આ ઉપાય કરવાથી જરૂર રાહત મળશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાયની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment