આયુર્વેદ

આ 5 વસ્તુઓનો ઉકાળો પીવાથી ગમે તેવો જામેલો કફ, શરદી, ઉધરસ અને તાવ 1000 ટકા મટી જાય છે.

મિત્રો આજ ના આ લેખ મા આપણે તાવ, શરદી, ઉધરસ, જુનો કફ, મેલેરિયા તાવ, વાયરલ તાવ જેવી બીમારીઓ ના ઈલાજ વિશે આ લેખ મા આપણે જાણીશું. મિત્રો સામાન્ય રીતે શિયાળો હોય એટલે શરદી અને ઉધરસ તો થતી હોય જ છે.

મિત્રો ઋતુ પરિવર્તન થવાના કારણે આપના શરીરનું તાપમાન જળવાતુ નથી અને આ જ કારણસર શરદી અને ઉધરસ થતી હોય છે. અને કફ પણ જામી જાય છે. મિત્રો આના માટે આપણે એક ઉપાય જોઇશું.

કોઈપણ લોકો ને ખાસી હોય, તાવ હોય કોઈ લોકોને વારે વારે તાવ આવ્યા કરે છે. શરીર નબળું પડતું જાય છે. તો આ ઉકાળો જો તમે પી લેશો તો 100 ટકા તમામ તકલીફોમાંથી રાહત મળી જશે. અને આ બધી જ તકલીફો માંથી મુક્ત થઈ જશો.

મિત્રો આ ઉકાળો બનાવવા માટે સૌથી પહેલા તમારે બે ગ્લાસ જેટલુ પાણી લેવાનું છે અને તેને ગરમ કરવા મૂકો. હવે તેમા એક ચમચી સૂંઠનો પાવડર અને પંદરથી વીસ દાણા મરી ના નાખવાના છે. હવે તેમા એક ચમચી અજમો લેવાનો છે. જો મિત્રો તમારી આસપાસ તુલસી હોય તો પાંચ થી દસ પાન તુલસીના નાખવાના છે.

મિત્રો આ બધી વસ્તુઓ એટલી ઉકાળો કે જે બે ગ્લાસ પાણી છે તે એક ગ્લાસ પાણી રહે ત્યા સુધી તેને ઉકાળો. મિત્રો આ ઉકાળા ને તમે નિયમિત રીતે સાંજે અને સવારે જો સાત દિવસ સુધી પીવો છો તો તમને ઉપર જણાવેલ બધી તકલીફો માંથી મુક્તિ મળશે.

મિત્રો અજમા ના લીધે આપણી પાચનશક્તિ ખૂબ જ મજબૂત થાય છે. એટલે કે આપણે જે ખોરાક લઈએ છીએ બરાબર રીતે પાચન થઈ જાય છે. અને મરી આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને તે આપણા શરીરમાં કફ તોડે છે .

તો મિત્રો આ ઉકાળાનુ સેવન જો તમે સવારે અને સાંજે એમ નિયમિત રીતે સાત દિવસ સુધી કરો છો તો તમને શરદી, તાવ, જુનો કફ, વાયરલ તાવ જેવી અનેક બીમારીઓમાં તમને રાહત મળશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચાર અને ઉપાયની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *