મિત્રો આજે તમને નિમોનિયા ના ઘરેલું ઉપચારો વિશે જણાવીશું. ખાસ કરીને અત્યારે ચાલી રહેલા અનેક રોગોથી બચવા માટે તમારે ખુબજ સાવધાની રાખવી જોઇએ. તમારો જીવ જોખમમાં ન મુકાય તે માટે દરેક હેલ્થ ની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ અને ખોરાક તથા બહાર જવાનું ખુબજ ધ્યાન રાખવું જોઇએ.
નિયમિયાના ઘરેલું ઉપચાર માટે લસણ ખુબજ ફાયદાકારક છે. તે એન્ટિબાયોટિક હોવાથી તે શરીર માટે ફાયદો કરે છે. જે વ્યક્તિ ને નિમોનિયા થયો તે વ્યક્તિ ને ફરજિયાત લસણ ખાવું જ જોઈએ. તે ઉપરાંત આદુ વાળી ચા પીવાથી પણ ફાયદો કરે છે.
જે વ્યક્તિ ને નિમોનિયા ની અસર હોય તેવા વ્યક્તિ ને ચા માં દરરોજ આદુ નો ઉપયોગ કરવો જોઈએ. તે પણ એક એન્ટીબેકટેરિયલ હોવાથી શરીર માટે ફાયદો કરે છે. મિત્રો તમે પણ જાણતા હશો કે કફનો નાશ કરવા માટે તુલસી ઉત્તમ ઔષધ છે.
આવી વ્યક્તિ ઓએ તુલસીના પાનને દરરોજના 6 થી 7 પાન ચાવીને ખાવાથી તે પણ કફ દૂર કરે છે અને નિમોનિયા ની અસર ઓછી થાય છે. આવી વ્યક્તિ માટે લીંબુ ખુબજ ફાયદો કરે છે. તેમાં રહેલા વિટામિન સી શરીર માટે ફાયદો કરે છે.
નિમોનિયા ના વ્યક્તિ એ ખાટા પદાર્થો નું વધારે સેવન કરવાથી તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી તે શરીરને પણ ફાયદો કરે છે અને આવા વ્યક્તિ ને નિમોનિયા દર્દીઓ માટે ખુબજ ફાયદો કરે છે. હળદળ એ નિમોનિયા વાળી વ્યક્તિ માટે ખુબજ ફાયદો કરે છે.
હળદળ એન્ટિબાયોટિક હોવાથી વ્યક્તિ માટે ખુબજ ફાયદાકારક છે. હળદળ ને શાકમાં નાખીને ખાવાથી તે પણ ફાયદો કરે છે. ગાજરનો રસ પીવાથી તેમાં રહેલા વિટામિન એ આંખો અને ફેફસા માટે ખુબજ ફાયદો કરે છે. તેનો જ્યુસ અને કાચા ખાવાથી પણ ફાયદો કરે છે.
નિમોનિયા વાળા વ્યક્તિ ઓએ શુદ્ધ અને સાત્વિક ખોરાક લેવો જોઈએ. તેવા વ્યક્તિ ઓએ નોન ન લેવું જોઈએ. આમ ઓછી ચરબી અને વધુ પૌષ્ટિક ખોરાક તેમના માટે ફાયદાકારક સાબિત થાય છે એવું ભોજન લેવાથી ઝડપથી તૈયાર થઈ જવાય છે.
નોંધ : આ ઉપાયો કરતા પહેલા આયુર્વેદિક ડોક્ટરની મુલાકાત અવશ્ય લો. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જેના કારણે ક્યારેક નુકસાન પણ થઈ શકે છે. આ એક જાણવા માટેની માહિતી જ છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપાય અને ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.