99 ટકા બીમારીની જડ વાત પિત્ત કફનું ગણિત સમજી જશો તો જિંદગીમાં ક્યારેય બીમાર નહીં પડો.

મિત્રો આપણે એક ગુજરાતી માં કહેવત છે. સાચું સુખ તે જાતે નર્યા, મિત્રો ગમે તેટલી ધન સંપત્તિ હોય ધન દોલત હોય પણ જો તમારું શરીર સ્વસ્થ ના હોય તો બધું નકામું છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો જો તમારુ શરીર સ્વસ્થ હશે, તંદુરસ્ત હશે તો તમારી માટે મોટામાં મોટી મૂડી છે. મિત્રો મોટામાં મોટી સંપત્તિ છે મિત્રો તમારી પાસે ધન દોલત હોય, મૂડી હોય પણ તમારું શરીર સ્વસ્થ ના હોય તો તે એક ધન દોલત માની ના શકે એનો આનંદ ના ઉઠાવી શકોય

મિત્રો આઝાદી મળી ત્યારે રોગોનું પ્રમાણ પણ ખુબ ઓછું હતું. જ્યારે અત્યારે હજારો પ્રકારના રોગો શરીરમાં થાય છે આઝાદી ના સમય માં ડાયાબિટીસ ન હતુ, હાર્ટ એટેક ન હતુ, બ્લડ પ્રેશર ન હતું જ્યારે અત્યારે અનેક પ્રકારના રોગો શરીરમાં દાખલ થઈ રહ્યા છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો શરીર ની અંદર ત્રણ પ્રકૃતિ ની વાત કરું તો આપના મસ્તક થી છાતી સુધીનો ભાગ તેની અંદર કફ સમાયેલા છે. ત્યાર બાદ છાતી થી કમર સુધી નો ભાગ હોય છે તેમાં પિત્ત નો પ્રભાવ રહેલો છે કમર થી જે નીચેનો ભાગ છે એમાં વાયુ નો પ્રભાવ રહેલો છે મસ્તક થી છાતી સુધી ના ભાગ માં જે રોગ થતાં હોય છે એ કફ ને લીધે થતા હોય છે જેમ કે શરદી, ઉધરસ વગેરે.

જે પેટના રોગો થતા હોય છે એ પિત્ત ને લીધે થતા હોય છે જેમ કે ગેસ, એસિડિટી, આફરો વગેરે. કમર થી નીચેનો જે ભાગ જે રોગ થાય છે એ વાયુ ના આધારે થાય છે એટલે કે વાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, વાયુ ના પ્રભાવથી થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

0 થી 14 વર્ષ સુધી ની ઉંમર વાળા ને કફ નો રોગ વધારે થતો હોય છે 15 થી 50 વર્ષ સુધીની ઉંમર વાળા ને પિત્ત નો રોગ વધારે થાય છે 50 વર્ષથી વધુ ઉંમર વાળા ને વાયુ ના રોગ વધારે થાય છે.

મિત્રો જ્યારે શરીરમાં કફ વધી જાય છે ત્યારે કફ ને શાંત કરવા દેશી ગોર જરૂરી છે. એવી જ રીતે જીરું થી પિત્ત ની સમસ્યા ઓછી થાય છે. અને વાયુ માટે મેથી ખાવાથી વા ઓછો થાય છે. મિત્રો માથાનો દુખાવો ગેસ ને કારણે થાય છે.

મિત્રો માથાનો દુખાવો મટાડવા માટે પિત્તનો પ્રકોપ ને શાંત કરવું પડે કફ નું પ્રમાણ વધારે હોય તો દેશી ગાય નું દૂધ પીવાથી કહેવામાં આવ્યું છે ગાય નું દૂધ છે એ કફ ને શાંત કરે છે. અને ભેંસ નું દૂધ કફ ને વધારે છે. તેથી મિત્રો હંમેશા ગાય નું દૂધ પીવું જોઈએ.

મિત્રો આપણે આ જમાના સ્વાસ્થ્ય થી ભરેલું જીવન જીવું હોય તો આપણે આયુર્વેદ અનુસાર આપણા શરીર માંથી વાયુ, પિત્ત અને કફ ને દૂર કરવા અનેક પ્રયોગો છે તો જરૂર તમે આ લેખ માં બતાવ્યું છે તે પ્રમાણે ઉપાય કરો અને વધારે જાણવા માટે Youtube પર સર્ચ કરો કે વાયુ, કફ અને પિત્ત દૂર કરવા શુ કરવું એનાથી વધારે માહિતી મળશે અમે ઉપાય પણ જાણવા મળશે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment