આયુર્વેદ

આ 5 અમૃતની પોટલી અને 2 ટીપાં કોલોના વાયરસ ને તમારા ફેફસામાં નહીં કરવા દે તેની ગેરંટી. આજથી જ શરૂ કરો.

મિત્રો આજે આપણા દેશમાં અને દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અને અનેક જિંદગીઓ મોતના મુખમાં ધકેલાઈ ગઈ છે. મિત્રો આપણી પાસે એક જ રસ્તો બચ્યો છે કે કોરોનાનું ઇન્ફેકશન આપણ ને ના લાગે બસ આ એક જ ઉપાય આપણી જોડે છે.

મિત્રો આપણે સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવાનુ છે. હાથ સેનેટાઈઝ કરવાના છે,અને એકબીજાને મળવાનું ટાળો. પરંતુ આજના આ લેખમા અમે તમને બતાવાના છીએ એક કારગળ ઉપાય. જેનાથી આપણે કોરોના સામે રક્ષણ મેળવી શકીએ છીએ.

તો મિત્રો આ લેખ પૂરો વાંચો અને Share પણ કરો જેથી બીજા લોકોને પણ આ ઉપાય કામ આવી શકે. મિત્રો આ ઉપાય માટે સૌપ્રથમ તમારે ત્રણ ચમચી અજમો લેવાનો છે. વીસ થી પચ્ચીસ લવિંગ લેવાના છે. મિત્રો આ લવિંગ અને અજમાને અધકચરા ખાંડી લેવાના છે. અને તેમાં સુંઠ પાઉડર લેવાનો છે તેનું માપ છે લવિંગ અને અજમાં કરતા અડધું.

આમ કર્યા પછી ખાન્ડેલા લવિંગ, અજમો અને સુંઠ પાઉડર ને બે પોટલીમાં સરખા ભાગે વહેંચી લેવાનો છે. અને બન્ને પોટલીમા એક એક કપૂરની ગોટી મૂકી દેવાની છે. ત્યારબાદ નીલગીરી ના તેલ ના આઠ થી દસ ટીપાં એક પોટલીમા નાખી દેવાના. અને એના પછી એક મહત્વની વસ્તુ ચોખાના દાણા જેટલો પાન માં નાખવાનો ઇઝમેન્ટ બન્ને પોટલીમા લઈ લેવાનુ છે.

મિત્રો આપણે પોટલી તૈયાર થઈ ગઈ છે એટલે તેને ઉપરથી બાંધી લેવાની છે. મિત્રો આ સામાન્ય પોટલી નથી કોરોના સામે રક્ષણ આપતી એક અકસીર ઈલાજ છે. તો આ ઉપાય જરૂર કરો.

મિત્રો આ પોટલી ને તમારે ચોવીસ કલાક સુંઘવાની નથી. ખાલી તમારે કલાક મા એક થી ત્રણ વાર જ એને સુંઘવાની છે. અને બંને નાક મા વારા ફરથી જેટલા બને તેટલા ઉંડા શ્વાસ થી આ પોટલીને સુંઘવાની છે. મિત્રો આ રીતે કાયમ પોટલી સુંઘવાથી કોરોના વાયરસ મા ખુબ જ રાહત મળે છે.

મિત્રો બીજો ઉપાય છે દેશી લીંબુના રસનું એક એક ટીપુ દિવસમાં ત્રણ વખત સવાર બપોર અને સાંજે નાક મા નાખી ને જોરથી ઉંડા શ્વાસ લેવાના છે. એવું કરવાથી તમારૂ નાક એકદમ ખૂલી જશે અને સારો લાભ થશે.

મિત્રો જો આ બંને ઉપાય જો તમે કરશો તો અમે જાણીયે છીએ ત્યાં સુધી કોરોનાથી તમે બચી શકશો. તો મારા ભાઈઓ અને બહેનો આ ઉપચાર જરૂર કરો અને કોરોના ના સંક્રમણ થી બચો.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચાર અને ઉપાયોની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *