દરેક રોગોની એક જ દવા એટલે સૂર્યનમસ્કાર. આજે જાણીલો તેના ચમત્કારિક ફાયદાઓ.
મિત્રો ઔષધશાસ્ત્ર માં યોગ પ્રાણાયામ અને વ્યાયામની ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે મિત્રો પહેલાના જમાનામાં આપણા ઋષિમુનિઓ યોગ અને પ્રાણાયામ દ્વારા ખૂબ જ લાંબુ જીવન જીવતા હતા. પરંતુ હાલના વ્યસ્ત જીવન ના કારણે આપણે બધા લોકો યોગ-પ્રાણાયામ અને વ્યાયામ ને ભૂલતા જઈ રહ્યા છીએ. મિત્રો આપણા સ્વાસ્થ્યને તંદુરસ્ત અને નીરોગી રાખવા માટે પૌષ્ટિક આહાર … Read more