કેલ્શિયમની ઉણપ, પેટમાં બળતરા, પેશાબમાં બળતરા જેવી અનેક બીમારીઓ દૂર કરે છે શેરડીનો રસ.
મિત્રો ઉનાળો શરૂ થઈ ગયો છે લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ થી બચવા માટે કરી ના રસ ઉપરાંત શેરડીના રસ નો ખુબજ ઉપયોગ કરે છે, શેરડીનો રસ કુદરતી રીતે જ ખુબ હેલ્ધી છે તેમા કેલ્શિયમ, કોબાલ્ટ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા તત્વો ભરપૂર હોય છે. આ શિવાય શેરડીના રસ મા અનેક પ્રકારના મિનરલ્સ અને વિટામિન … Read more