આયુર્વેદ

એકવાર આ ચૂર્ણ બનાવી લો. કાયમ માટે ગેસ અને કબજીયાત ગાયબ થઈ જશે.

મિત્રો આજકાલ લોકો ગેસ ની સમસ્યાથી ખુબજ હેરાન પરેશાન જોવા મળે છે. જેમાં ખાસ કરીને જે લોકીની પાચનશક્તિ ઓછી હોય તેવા લોકો ઝડપથી ખોરાક ને પચાવી શકતા નથી. આવા લોકો ને જો ખોરાકનું પાચન થઈ જાય તે માટે ચૂર્ણનો ઉપયોગ કરવાથી ખોરાકને પચાવી શકાય છે.

ખાસ કરીને આ ગેસની સમસ્યા ભોજન કર્યા બાદ જોવા મળે છે. જેમાં ઘણી વાર અવરો ગેસ થાય છે તે ઉપરની બાજુ આવે છે આથી તે હદય ઉપર અને માથાના ભાગને અસર કરે છે જેના કાર માથાનો દુખાવો થાય છે. કેટલીક વાર તો હાર્ટએટેક પણ આવી જાય છે.

ગેસ થવાનું કારણ ખોરાક સારી રીતે ન પચવાને કારણે અને શરીરમાં કોઈ ખરાબી ને કારણે પણ ગેસ થવાની સંભાવના જોવા મળે છે. ઘણા લોકો માંતો કાયમ માટે ગેસની સમસ્યા જોવા મળે છે આથી તેને દૂર કરવા માટે એક ચૂર્ણ નો ઉપયોગ કરી તેને દૂર કરવાનો ઉપાય કરીશું.

મિત્રો આજે આ ચૂર્ણ બનાવી તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં જીરું , કાળા મરી લેવાના , ઇલાયચી અને સાકરને મિક્સ કરીને તેનું ચૂર્ણ બનાવવાનું છે. જીરું એ ખોરાકનું પાચન કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર બાદ કાળા મરીને લેવાથી એસિડીટી ની સમસ્યા દૂર કરી શકાય છે.

ત્યારબાદ તેમાં રહેલી ઇલાયચી પણ શરીરમાં બનતા ગેસ અને કબજીયાત ને દૂર કરવામાં અગત્યનો ફાળો છે. તે ઉપરાંત સાકર થઈ સારી રીતે ખોરાક પચી જાય છે. આ ચૂર્ણ નો ઉપયોગ શરીર માટે ખુબજ ફાયદાકારક છે. આ ચૂર્ણ ને ઘરેજ બનાવવું જોઈએ. તેમાં સરખે ભાગે બધુજ લેવું માત્ર ઇલાયચી અડધી લેવી.

આ ચૂર્ણને બનાવી તેને દહીં સાથે ઉપયોગ કરવાથી તેનાથી ગેસ મટી જાય છે. આ ઉપાય નો ઉપયોગ દહીં સાથે આ ચૂર્ણ ને મિક્સ કરીને જમ્યાના 1 કલાક પહેલાં કરવાથી ગેસ અને કબજિયાત ને દૂર કરી શકાય છે. જે લોકો ને ગેસની સમસ્યા હોય તેમને સવાર સાંજ ઉપયોગ કરવાથી તેમાંથી છુટકારો કરવામાં આવે છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *