આયુર્વેદ

ટીફીનનું ભોજન કરવાથી આવી શકે છે આટલી બીમારીઓ. ધ્યાન રાખવા જેવી બાબતો.

મિત્રો આજે તમને વાત કરવાના છીએ કે ભોજન ક્યાં ટાઈમે અને ક્યારે કરવું જોઇએ. સવારથી માંડીને રત્ન ઊંઘવાના સમય દરમિયાન કેટલી વાર ખાવું જોઈએ કે તેનાથી બીમારી ન આવી શકે તે જાણવું જરૂરી છે. સવારનો નાસ્તો કેટલા વાગે કરવો, ક્યારે ખાવુ અને રાતે કેટલા વાગે જમવું તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

તમેપણ તમારી આસપાસ ના પક્ષીઓ ને જોયા હશે કે તેઓ સ્વરથીજ ખાવાનું શરૂ કરી દેતા હોય છે. ત્યારબાદ તે 3 થી 4 કલાક સુધી પાણી પિતા નથી તેથી તેઓ અનેક બીમારીઓ દૂર રહે છે. મનુષ્ય જયારે જમ્યા બાદ તરતજ પાણીનો ઉપયોગ કરે છે તેથી અબેક બીમારી આવી શકે છે.

દરેક લોકો નો જમવાનો સમય અલગ અલગ હોય છે તેના કારણે લોકો નાસ્તાના સમયે જમવાનું અને જમવાના સમયે નાસ્તા કરતા હોય છે આથી તે નવી બીમારીઓને નોતરું આપે છે. સૂર્યોદય થાય પછીના 3 કલાક સુધી આપણું જઠર ખુબજ સક્રિય હોય છે આથી ભોજનનો સમય સવારના 10 વાગે સુધીનો હોવો જોઈએ.

તેનાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે અને શરીરને ફાયદો પણ કરે છે તથા બીમારી આવતી નથી. બપોરના સમયે ભોજન ન કરવું જોઇએ તેના બદલામાં નાસ્તો ખાવો જોઈએ અને રાત્રે હલકો ખોરાક લેવો જોઇએ. પશુ પક્ષીઓ પણ સૂર્યાસ્ત પછી ખાવાનું ખાતા નથી .

દરેક લોકોએ રાતનું જમવાનું 7 વાગે પહેલા ખાઈ લેવું જોઇએ. ભોજન બનાવ્યા પછી તેને 1 કલાક માં ખાઈ લેવું જોઇએ લોકો ટિફિન નો ઉપયોગ કરી ને સ્વરે બનાવેલું ભોજન બપોરના 12 વાગે જમે છે તેથી જ તો અનેક બીમારીઓ આવી શકે છે.

લોકો રાતે પાર્ટીઓ કરતા હોય છે જેમાં રાતે હોટેલ માં જમવાનું પસંદ કરત હોય છે તેના લીધે ખોરાક નું પાચન સારી રીતે થતું નથી માટે રાતે ભોજન બાદ માત્ર દૂધનું જ સેવન કરવું જોઈએ. તેનાથી અનેક બીમારીઓને દૂર રાખી શકાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *