શરદી અને ઉધરસ સામે રક્ષણ મેળવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ ઉકારો પીવો.
મિત્રો અત્યારનો સમય બહુજ ખરાબ ચાલી રહ્યો છે ત્યારે જ્યારે વાતાવરણ માં પટલો થાય ત્યારે તરત જ શરીરમાં ફેરફારો થઈ જાય છે. એની સાથે શરદી, તાવ અને બીજા અન્ય રોગો થવાની શરૂઆત થઈ જાય છે. મિત્રો તમે પણ જાણતા હશો કે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ખુબજ સાચવીને ચાલવું જરૂરી છે. અત્યારે નો સમય … Read more