કેરીની ગોટલીમાં છે આયુર્વેદિક ગુણ. હવે ક્યારેય ફેંકતા નહીં કારણ કે ગોટલીમા છે પૌષ્ટિક તત્વોનો ભંડાર.
મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે. આ ઋતુમાં કેરી નો ઉપયોગ બધાજ લોકો કરતા હોય છે. ફળોના રાજા તરીકે કેરીને ઓળખવામાં આવે છે. તે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને મીઠી હોય છે પરંતુ તેની ગોટલી સ્વાદમાં કડવી પણ ખૂબ ગુણકારી છે. બધાજ લોકો કેરીનો ઉપયોગ કરતા હોય છે પણ તેની ગોટલી વિશે ઓછા લોકો જાણતા હોય … Read more